________________
શતક-૩નું ઉદ્દેશક-૭
[૩૩૩ યમનું વર્ણન
યમ નામના બીજા કપાળ માટે આ પ્રમાણે જાણવું. સૌધર્માવલંક મહાવિમાનના દક્ષિણભાગે સૌધર્મ કલ્પ છે, ત્યાંથી અસંખ્યાત હજાર એજન મૂક્યા પછી, ઈન્દ્રમહારાજની આજ્ઞામાં રહેવાવાલા આ લોકપાળનું વિમાન આવે છે. જે વિમાનની લંબાઈ પહોળાઈ ૧૨ લાખ એજનની છે. આ લેપાળની આજ્ઞામાં, યમકાયિક, યમદેવકાયિક, પ્રેતકાયિક, (વ્યન્તર વિશેષ), પ્રેતદેવકાયિક, અસુરકુમાર, અસુરકુમારિઓ, કંદર્પો, નરકપાળે આદિ બીજા પણ દે છે. જે નીચે પ્રમાણેનાં વિદને, ઉપદ્ર, કલહ, એકબીજા સામે બેલાબોલી, બીજા પ્રત્યે ખાર, મહાયુદ્ધો, સંગ્રામે, મહાપુરૂષોનાં મરણે, રુધિરપાત, ગામ–દેશ–મંડળ-નગરનાં રે, માથાને દુઃખાવો, આંખની પીડા, કાનની વેદના, નખનાં રેગ, દાંતની પીડા, વળગાડ, યક્ષ–ભૂતની પીડા, એકાન્તરીયા તાવ આદિ ઉદ્વેગ, ખાંસી, દમ, અજીર્ણ, પાંડુરોગ, હરસ, ભગંદર, છાતી-માથું તથા ચેનિનું અને પડખાનું, કાખનું વગેરેનું શૂળ, મરકીરાગ, તીડ, મચ્છર, જૂ, માકડ આદિના ઉપદ્રો આદિ બીજા પણ રેગ કરનારા છે. આ યમદેવની આજ્ઞામાં રહેનારા ૧૫ પ્રકારના પરમાધામિઓ નારક અને આ પ્રમાણે પીડા આપે છે. ૧૫ પરમધામિઓ (૧) વ–નારક છેને ઉંચેથી નીચા ફેકે છે.' (૨) અરી--અસુરે કાતર વડે નારકોના કડા કરીને
ભાઠાંમાં પકાવવા ચાગ્ય બનાવે છે