________________
શતક-૫ મું ઉદ્દેશક–૫].
| [૪૫૫ ૨ સગર - અજિતનાથના સમયે થયા છે અને મેસે
ગયા છે. ૩ મધવા :- ધર્મનાથ ભગવાનના નિર્વાણ પછી થયાં
અને ત્રીજા સ્વર્ગે ગયા છે. ૪ સનકુમાર :- શાન્તિનાથ ભગવાનના પહેલા થયા છે
અને ત્રીજા સ્વર્ગે ગયા છે. ૫ શાન્તિનાથઃ- ) આ ત્રણે તીર્થ કરે એજ ભવમાં પ્રથમ ૬ કુનાથ - 3 ચક્રવતી અને પછી તીર્થકર થયા છે. ૭ અરનાથ - J ૮ સુભૂમ ૧૮ અને ૧૯માં ભગવાનની વચ્ચે થયાં
અને નરકે ગયા છે. ૯ મહાપદ્મ :- મુનિસુવ્રતસ્વામીના શાસનમાં થયા અને
મોક્ષે ગયા છે. ૧૦ હરિણ:- , નમિનાથના શાસનમાં થયા અને મેક્ષમાં
ગયા છે. ૧૧ જયનામા :- ૨૧ અને ૨૨માં ભગવાનની વચ્ચે થયા
અને મેક્ષે ગયા છે. . ૧૨ બ્રહ્મદત્ત - ૨૨ અને ૨૩ માં ભગવાનની વચ્ચે થયાં
અને નરકે ગયાં છે. હવે વાસુદેવે, પ્રતિવાસુદેવે કયારે થયા છે? ૧ ત્રિપૃષ્ઠ વાસુદેવ -શ્રેયાંસનાથ ભગવાનના સમયમાં
થયા અને નરકે ગયા છે. ૨ દ્વિપૃષ્ઠ વાસુદેવ –વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં થયા
અને નરકે ગયા છે...