________________
શતક-૫ મું ઉદ્દેશક]
[ ૫૦૧
સુગર (મેાગર) મુષિદ્ધ (શસ્ત્રવિશેષ) કરપત્ર (કરવત) અગ્નિ (તલવાર) શકિત (લેાખંડનું અનેલું શસ્ર) હળ, ગદા, મુશલ, ચક્ર, નારાચ (બાણુ), કુન્ત (ભાલેા), તેામર, શૂલ ભિડમાલ (શસ્ત્રવિશેષ) ઇત્યાદિ શસ્ત્રોથી ખીજા નારક જીવાના શરીરને ભેદે છે, કાપે છે, ટૂકડે ટૂકડા કરે છે, વેરે છે. અને પરસ્પર આ પ્રમાણે વૈરના બદલાને લેતા નારક જીવા ઘણીજ પીડાને ભાગવે છે તે વેદનાએ આ પ્રમાણે છે:જીજ્ઞવા :—જે વેદનામાં સુખને લેશ પણ ન મલે તેવા દુઃખાથી ભરપુર વેદના.
-
વિપુરા :—નારક જીવના સંપૂર્ણ શરીરને વ્યાપીને પીડા થાય તે.
પ્રગાઢા : જેમાં નારક જીવાના મમ પ્રદેશાને ઘણી જ વેદના થાય છે. જેમ લક્ષ્ય કરીને તીક્ષ્ણ પત્થર જેના કપાળ ઉપર મારીએ તે! તે પત્થર કપાળનાં ખડને તેાડી નાખે છે. તેવી જ રીતે નારક બીજા નારકને મારે છે, જેનાથી તેના આત્મ પ્રદેશને ભયંકર વેદના થાય છે. અથવા પિત્તપ્રકેપ વાલા માણસને અત્યન્ત કડવી દવાનું પાન કરાવતા જેમ અપ્રીતિ થાય છે તેમ આ વેદના પણ નારક જીવાને અપ્રીતિકર હાય છે.
વહા :-મનને કોઈ પણ રીતે ન ગમે તેવી વેદના. निष्ठुरा :—જેના પ્રતિકાર સર્વથા અશકચ હાય છે. બન્તા :—મારવાથી કે માર ખાવાથી પરસ્પર ઘણા જ રૌદ્ર અધ્યવસાયે થાય છે.
તીત્રા :—ઘણી જ વેદના થાય છે.