________________
૫૦૮)
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
૧૯. નાનાવિરામવિધિજ્ઞ–જેથી જૂદા જૂદા દેશના શિષ્યને અને સંઘને તે તે ભાષા વડે સમજાવી શકે તેવા
૧૭. પંવિધાયુકત-પતે પંચવિધ આચારને પાળવાવાળા હોવાથી તેમના વચને શિષ્યને માટે શ્રધેય બને છે.
૧૮. સૂત્રાર્થોમયજ્ઞ સારી રીતે સૂત્રોમાં બતાવેલ ઉત્સર્ગ માર્ગ તથા અપવાદ માર્ગને જાણનાર હોય, સમયે સમયે શિષ્યને ઉદાહરણ, નયવાદ તથા હેતુની સમજુતી દેનાર હોય સંઘને કેળવવામાં નિપુણ હોય, અને જે પ્રમાણે સંઘમાં સંપસંગઠ્ઠન પ્રાપ્ત થાય અને વધે, તેવા જ ભાનું પ્રતિપાદન કરનાર હોય.
૧૯ પ્રાણા રાસ્ટ-જૂદી જૂદી રીતે શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે સમર્થ હોય.
૨૦. સ્વરામવિત્ત-સુખપૂર્વક પરમતનું ખંડન કરીને સ્વમતની સ્થાપના કરનાર હાય.
૨૧. જન્મી – પોતે રોષને ત્યાગ કરનાર હોય.
૨૨. કીતિમ-જેથી બીજાઓ ક્ષેભ પામે તેવા તેજસ્વી "હાય.
૨૩. શિવ-સંઘમાં ઉત્પન્ન થયેલા મારી વગેરે રોગો તથા કલેશ અને કંકાસ વગેરે ભાવને નાશ પમાડનાર
હાય.
૨. સૌz-શાંત દષ્ટિવાલા હાય તથા સર્વ જીવોને પ્રીતિ ઉત્પન્ન કરાવનાર હેય; (દશવૈકાલિક હરિભદ્રવૃત્તિ)