________________
૫૧૨]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
આના અથ એ થયે કે તેમને ત્યાં અનંત શક્તિના માલિક આત્મા જડ છે. આ પ્રમાણેની તેમની માન્યતા એટલા માટે સાચી નથી કે, ઘટની માફક ચૈતન્ય ધર્મ રહિત પદાર્થ માત્ર જડ હાવાના કારણે પેાતાની મેળે કંઈ પણ હલન, ચલન કરી શકતા નથી, આપણે! આત્મા તેવા નથી; કેમ કે આ આત્મા પેાતાની અન તશક્તિના માધ્યમથી જ શરીર, ઈન્દ્રિયા તથા મનનું સંચાલન કરવા સમર્થ છે. આત્માના ઉપયાગ વિનાની ઈન્દ્રિયા તથા મન સવ થા અકિંચિત્કર છે. માટે આત્મા ચૈતન્ય સ્વરૂપ વાલે છે તેમ દર્શી નમય છે અને પ્રતિક્ષણે ઉપયેાગવન્ત છે.
(૨) પfiળામીના અં આ પ્રમાણે છે, આત્મા અનાદિ કાળથી કર્યાંના સબધથી સ`ખધિત છે અને પ્રતિ સમયે નવાં નવાં કર્માં બાંધતા રહે છે તેથી કરેલાં અને કરાતાં કાઁને ભાગવવા માટે જ આત્મા પિરણામ વતી છે” એટલે કે એક અવસ્થાને ત્યાગીને બીજી અવસ્થા સ્વીકારવી તેને પરિણામ કહેવાય છે.
જેએ આત્માને ફૂટસ્થ નિત્ય ( કાઈ કાળે કંઈ પણ ફેરફાર જેમાં ન થાય તે ફ્રુટસ્થ નિત્ય કહેવાય છે) માને છે, અને ક્ષણકભંગુર માને છે. તેમને ત્યાં આત્મામાં પ્રત્યક્ષ દેખાતા અનુભવાતા પિરણામ (ફેરફાર) ઘટી શકે તેમ નથી, આવી સ્થિતિમાં કરેલા મેનિા ભાગ આત્મા શી રીતે કરશે ? અને સુખી આત્મા પાંચ ક્ષણ પછી દુઃખી શી રીતે ખનશે?
આત્માને એકાન્તનિત્ય અને ફૂટસ્થ નિત્ય માનતા સુખદુઃખ સંચાગ-વિયેાગના પ્રત્યક્ષ અનુભવાતાં દ્વન્દ્વો બની શકે નહી અને એકાન્તે ક્ષણિક માનતા પણ સુખ-દુઃખના અનુ