________________
શતક-૫ મું ઉદ્દેશક-૮]
[૫૩૩ જે પુગલ દ્રવ્યથી સપ્રદેશ હોય, તે ક્ષેત્રથી કદાચ સપ્રદેશ હોય, અને કદાચ અપ્રદેશ હોય. એમ કાલથી અને ભાવથી પણ જાણવું.
જેપુગલ ક્ષેત્રથી સપ્રદેશ હોય, તે દ્રવ્યથી ચક્કસ સપ્રદેશ હોય. અને કાળથી તથા ભાવથી ભજના વડે હેય. જેમ દ્રવ્યથી કહ્યું તેમ કાલથી અને ભાવથી પણ જાણવું. - ભાવાદેશ વડે અપ્રદેશ યુગલે સર્વથી છેડા છે. તે તે કરતાં કાલાદેશથી અપ્રદેશે અસંખ્ય ગુણ છે, તે કરતાં ક્ષેત્રદેશથી અપ્રદેશે અસંખ્યગુણ છે. તે કરતાં ક્ષેત્રાદેશથી અપ્રદેશે અસંખ્યગુણ છે. તે કરતાં દ્રવ્યાદેશથી સપ્રદેશ વિશેષાધિક છે. તે કરતાં કાલાદેશથી સપ્રદેશે વિશેષાધિક છે અને તે કરતાં ભાવદેશથી સપ્રદેશે વિશેષાધિક છે. જીવોની વધ ઘટને અવસ્થિતતા
અહિં હવે શ્રી ગૌતમસ્વામી મહાવીર ભગવાનને પૂછે છે. મહાવીર સ્વામી ઉત્તર આપે છે.
વધતા નથી ઘટતા નથી પણ અવસ્થિત રહે છે. નરયિકો વધે છે, ઘટે છે ને અવસ્થિત પણ રહે છે. જેમ નરયિકે માટે કહ્યું, તેમ વિમાનિક સુધીના છ માટે જાણવું.
જ્યારે છેલ્લાં બે સૂત્ર અવધિ વગેરે જ્ઞાનવાલાને માટે છે. જેઓ સંપૂર્ણ જ્ઞાની ન હોવાથી ધૂમાદિક પદાર્થો અનુમાનને પ્રાદુર્ભાવ જ છે. એવો એકાન્ત ન હોવાથી તેઓને સર્વથા અહેતુ ભાવે જાણતા નથી પણ કથંચિત્ જ જાણે છે.
અધ્યવસાય વગેરે ઉપક્રમ કારણ હોવાથી કેવલી મરણ નહી પણ છદ્મસ્થ મરણ કરે છે, અવધિજ્ઞાન હોવાથી આ મરણ અજ્ઞાનમરણું કહેવાતું નથી.