Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01
Author(s): Vidyavijay, Purnanandvijay
Publisher: Vidyavijay Smarak Granthmala

View full book text
Previous | Next

Page 613
________________ પ૬૦ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ A _ _ પાંચમા શતકનું સમાપ્તિ વચન નવયુગ પ્રવર્તક, દીર્ઘદ્રષ્ટા, અનેક સંસ્થાઓના સંસ્થાપક, તીર્થોદ્ધારક, શાવિશારદ, જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન શાસનદીપક, પ્રખર વક્તા, અહિંસા અને સમ્યકજ્ઞાનના મહાન પ્રચારક પૂજ્યપાદ ૧૦૮ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ સાહેબે પોતાના સ્વાધ્યાય માટે ભગવતીસૂત્ર જેવા ગહન વિષય ઉપર સંક્ષેપમાં જે વિવરણ લખ્યું હતું. તેના ઉપર વિસ્તૃત ટિપ્પણુ લખીને તેમના સુશિષ્ય ન્યાય-વ્યાકરણ કાવ્યતીર્થ પં. શ્રી પૂર્ણાનંદવિજ્યજી (કુમારશ્રમણ ) મહારાજે પિતાની અલ્પમતિથી સંશોધન કર્યું છે, મ મચાત્ મૂતાનામ્ | - પાંચમું શતક સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 611 612 613 614