________________
૫૫૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
(૬) પેાતાના શરણે આવેલા જીવાના શુભ કાર્યાને કરવા વાલા માટે જ બ્રહ્મા જેવા અને જન્મ, મૃત્યુના ચક્રાવામાંથી સૌને ખચાવવામાં વિષ્ણુ જેવા, તથા પાપીઓના પાપને ખંખેરી નાખવામાં શંકર જેવા હે પ્રભુ ! તમે અમને મેાક્ષને માર્ગ દેખાડવાવાલા થાઓ.
(૭) જન્મ–જરામૃત્યુથી ભયગ્રસ્ત બનેલા સસારના -પ્રાણી માત્રને દુઃખી જોઈને, હે કરૂણાસાગર ! તમે રાજપાટના ત્યાગ કર્યાં અને જીવમાત્રને સુખી મનાવવા માટે પિરષહે · સહન કર્યાં પછી કેવળજ્ઞાન મેળવ્યું છે. એવા હે પરમ દયાલુ` ભગવાન ! અમે તમારી પાસે યાની યાચના કરીએ છીએ.
(૮) નિષ્કારણ વૈરી અનેલેા સંગમદેવ જ્યારે આપશ્રીને ભયકર ઉપસમાં કરી રહ્યો હતેા તે સમયે તમારા આત્માના પ્રદેશેામાંથી અનાદિકાળથી જ સત્તા સ્થાનને જમાવી બેઠેલે ક્રાય’ પેાતામાં જ ધમધમી રહ્યો હતા. અને કહેતા હતા કે અનાદિકાળનાં મારા માલિક આ વધુ માનસ્વામી મને થોડાક ઈસાશ કરે તે આંખના પલકારે આ સંગમદેવના હાટકે હાડકા ખાખરા કરી નાખું ? પણ સ`સારના અદ્વિતીય ચેાદ્ધા એવા હે મહાવીર ! તમે જીવલેણ હુમલા કરનાર સંગમદેવ પ્રત્યે દયાભાવ દાખબ્યા અને અન્તર ંગ શત્રુ જેવા પેાતાના ક્રોધને જ મારી મારીને સમૂળ નાશ કર્યાં એવા હૈ દયાળુ મહાવીરસ્વામી ! મારા ભવેાભવને માટે સાથે વાહક જેવા મનીને અને પણ તેવી શક્તિ આપે। એજ મારી પ્રાર્થના છે.
(૯) ક્ષાત્ર તેજે લહલતા, ત્રિશલા રાણીના પુત્ર, સિદ્ધાર્થ રાજાના નન્દન, જ્ઞાતવશ જેવા ઉત્તમ ખાનદાનને Àાભાવનાર, સુવર્ણ સમાન કચન કાયથી દીપતા, ઋષભ