________________
શતક-૫ મું ઉદ્દેશક-૮]
[૫૩૫ અને ૪૦ મુહૂર્ત, મહેન્દ્ર દેવલોકમાં ચાવીશ રાત્રિ-દિવસને ૨૦ મુહૂર્ત. બ્રહ્મલોકમાં ૪૫ રાત્રિ-દિવસ, લાંતક દેવલોકમાં નેવું રાત્રિ-દિવસ. મહાશુક દેવલોકમાં ૧૦૮રાત્રિ-દિવસ. સહસ્ત્રાર દેવલોકમાં બસો રાત્રિ-દિવસ. આનત અને પ્રાણત દેવલેકમાં સંખેય માસ સુધી. આરણ અને અશ્રુત દેવલોકમાં સંખ્યય વર્ષોના, રૈવેયક દેને, વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવેને અસંખ્ય હજાર વર્ષો સુધી અવસ્થાન કાળ છે. સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમના અસંખ્ય હજાર વર્ષો સુધીને અવસ્થાન કાળ છે. સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમના સંખ્યય ભાગ સુધી. અને એ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગ સુધી વધે છે અને ઘટે છે.
સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી વધે છે અને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી સિદ્ધો અવસ્થિત રહે છે.
જ નિરુપચય અને નિરપચય છે. પણ સોપચય નથી, સાપચય નથી, સોપચયસાપચય નથી.
એકેન્દ્રિય છે ત્રીજા પદમાં છે. એટલે સાપચય ને સાપચય છે.
સિદ્ધો નિરુપચય છે ને નિરપચય છે. જે સર્વકાળ સુધી નિરુપચય છે.
નરયિકે જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગ સુધી સેપચય છે. આવી જ રીતે નરયિકે તેટલા જ કાળ સુધી સાપચય પણ છે. એટલા જ