________________
૫૪૬]
( [ ભગવતીસૂત્ર સારસંગ્રહ દેવ-અસુર, માનવ અને તેમના અધિપતિઓની પર્ષદામાં વ્યાખ્યાન આપે છે.
, સિદ્ધાન્તની રચના પૌરુષેય જ હોય છે. કેઈ કાળે પણ અપૌરુષેય વચન સંભવી શકે જ નહી. કેમકે શરીરધારીનેજર મુખ, કંઠ, હોઠ દાંત આદિ અવયવ હેાય છે, જે શબ્દોની ઉત્પત્તિના મૂળ કારણ છે, તે વિના શબ્દોની સ્પષ્ટ ઉચ્ચારણા સર્વથા અસંભવ છે.
તે શરીરધારી પણ કેવળજ્ઞાની હોય, તીર્થકર હોય તેમના જ વચને પ્રમાણ હોય છે. અબાધ્ય હોય છે, કારણ -કે તીર્થકરોના જીવનમાં શારીરિક, વાચિક, અને આત્મિક દોને સર્વથા અભાવજ હોય છે. અને જેઓ કેવળજ્ઞાનને મેળવી શક્યા નથી તેમના વચનમાંજ શારીરિક દોષ, કામ ક્રોધના સંસ્કાર વાચિક અને આત્મિક દેની ભરમાર અવશ્યમેવ હેવાના કારણે જ તેમના વચને પરસ્પર અપ્રમાણિત હોય છે. જેમ કે
- છાગ્ય ઉપનિષદ્દમાં “ર ચિત્ત સમૂતાનિ આ પ્રમાણે કહી લીધા પછી પાછું આમ કહેલું છે “અશ્વમેઘ નામનાં યજ્ઞની મધ્યમાં ૫૯૭ પશુઓને વધ કરે જોઈએ.” એતરેય ઉપનિષદૂમાં “અગ્નીમ યજ્ઞનાં સમયમાં પશુઓને વધ કર જોઈએ અને તૈતરીય સંહિતામાં “૧૭ પ્રજાપતિ સંબંધી પશુઓને મારવા જોઈએ” ઈત્યાદિ ગ્રોથી જણાય છે આવા ગ્રન્થને કર્તા સર્વજ્ઞ હેઈ શકે નહી. અન્ય પરરપર વિરોધી વાતે ઉપનિષદોમાં શા માટે આવે?.