________________
શતક–૫ મું ઉદ્દેશક-૮ ]
[૫૪૭
“નામૃત ગૂંથાત્ જૂઠ ન બોલવું” આ પ્રમાણે પ્રતિ પાદન કર્યા પછી પણ આપસ્તંભ સૂત્રમાં “ત્રાક્ષથે નૃત કૂચા”એટલે કે બ્રાહ્મણને જૂઠું બોલવામાં પાપ લાગતું નથી, વસિષ્ઠ ધર્મ સૂત્રમાં તો આ પ્રમાણે કહેવાયું છે કે કે હાસ્યમાં, સ્ત્રી સહવાસમાં, વિવાહ પ્રસંગે, પ્રાણ નાશના સમયે, અને ધનના અપહરણ સમયે; કોઈ પણ બ્રાહ્મણ જૂઠું બેલે તો પણ પાપ લાગતું નથી” “ઘરડ્યાળિ ઓઢવા ” બીજાનું ધન માટી જેવું છે, આ પ્રમાણે કહ્યા પછી પણ “બ્રાહ્મણ યદિ કેઈનું પણ ધન હઠાગ્રહમાં આવીને છલનાપૂર્વક પણ ચેરી લે તો એ બ્રાહ્મણને પાપ નથી.
આ જ પ્રમાણે દેવી ભાગવતમાં “પુણ્ય તિર્નાહિત” અર્થાત્ પુત્ર વિનાના માનવની ગતિ નથી આ પ્રમાણે કહ્યા પછી પણ આપસ્તંભસૂત્રમાં “ઘણ કુમાર બ્રહ્મચર્ય ધર્મની ઉપાસનાથી પુત્ર વિના જ સ્વર્ગમાં ગયા છે. ઉપર પ્રમાણના વચનોથી જ માલુમ પડે છે કે તેમના જ સૂત્રોમાં પરસ્પર બાધિત વચન છે, માટે જ સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામીનું અબાધ્ય સિદ્ધાન્ત વિશેષણ સાર્થક છે.'
અમર્યપૂજ્યથી એટલું જાણી શકાય છે કે સામાન્ય અને વિશેષ માનવાને જે લૌકિક દે માન્ય છે, તેવા દેવઇન્દ્રો-અસુરે નાગ કુમારે, લેકપાલ, બ્રહ્મદેવલોક પણ તીર્થકર દેવના જન્મ સમયે, દિક્ષા સમયે, કેવળજ્ઞાન સમયે,
અને નિર્વાણ સમયે “હિરચાં શુ...” ઈત્યાદિ વચનથી | ઉભે પગે કરેડ કરેડ દેવતાઓ સદૈવ હાજર જ હોય છે. આ પ્રમાણે ચારે વિશેષણોથી યુક્ત તીર્થકર દેવેનું જ્ઞાન