________________
૫૫૪ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ - ઘણે ભાગે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નો અને ભગવાનના ઉત્તરે રાજગૃહનગરીની અંદર થયા છે. એટલે રાજગૃહનું નામ લઈને પૂછેલા પ્રશ્નના આ ઉત્તર છે. આ પ્રમાણેનું કથન અપેક્ષિત છે. કારણ કે પૃથ્વી એ જીવે છે–અજી. છે. માટે રાજગૃહ નગરએ કહેવાય. યાવત્ સચિત અચિત અને મિશ્ર દ્રવ્યો પણ જીવે છે, અજીવે છે માટે રાજગૃહ નગર કહેવાય, અર્થાત્ પૃથ્વી વગેરેને સમુદાય એ રાજગૃહ નગર છે. કારણ કે પૃથ્વી આદિના સમુદાય વિના રાજગૃહ. શબ્દની પ્રવૃત્તિ થતી નથી. રાજગૃહ નગર છવાજીવ સ્વભાવવાળું છે. એ પ્રતીત છે.
દિવસે ઉદ્યોત–પ્રકાશ અને રાત્રે અંધકાર હોવાનું કારણ એ છે કે-દિવસે સારા પુદ્ગલે ને સારે પુગલ પરિણામ હોય છે. રાત્રે અશુભ પુગલે ને અશુભ પદ્ગલ–પરિણામ હોય છે.
નરયિકને પ્રકાશ નહિ પણ અંધકાર હોય છે. કારણ કે નૈરયિકને અશુભ પુદ્ગલ ને અશુભ પુદ્ગલ પરિણામ. હોય છે.
અસુરકુમારને પ્રકાશ હોય છે, કારણ કે તેમને શુભ પુગલોને શુભ પુગલ પરિણામ હોય છે. એ પ્રમાણે સ્વનિત કુમાર સુધી જાણવું.
નૈરયિકની માફક પૃથ્વીકાયથી માંડી યાવત્ તેઈન્દ્રિય. જેવો સુધી અંધકાર જાણો.
એનું કારણ એ છે કે–પૃથ્વીકાયાદિથી તેઈન્દ્રિય સુધીના ઇને આંખ ઈન્દ્રિય ન હોવાના લીધે દેખવા ગ્ય વસ્તુ.