________________
શતક–ય સું ઉદ્દેશક-૯}
[પપ૩ ઉધોત ને અંધકાર
આ પ્રકરણમાં રાજગૃહ એ શું? દિવસે ઉદ્યોત ને રાત્રે અંધકાર કેમ? સમયની સમજણ કયા જીને હોય ? શ્રી પાર્શ્વનાથના શિષ્યોના પ્રશ્નો. વગેરે બાબતે છે. સાર આ છે –
રાજગૃહ એ પૃથ્વી, જલ યાવત્ વનસ્પતિએ કહેવાય. રાજગૃહ ફૂટ અને શૈલશ કહેવાય. રાજગૃહ એ સચિત, અચિત અને મિશ્રિત દ્રવ્ય પણ કહેવાય.
તે બધા મુક્ત જીવોની સંખ્યા નિગદ ની સંખ્યા કરતા પણ અનંત ભાગે ઓછી છે. આ કારણે જ જૈન મતમાં મુક્ત જીને ફરીથી સંસારમાં આવવાની આવશ્યકતા નથી, અને સંસાર અનંતકાળ સુધી અનંતાનંત જીવોથી પરિપૂર્ણ જ રહેવાને છે.
જઘન્યથી એક સમયને અંતરે અને ઉત્કૃષ્પી છ મહિનાના આંતરે કઈને, કઈ જીવ મેક્ષમાં જનારે હોય છે. તેમજ એક સમયમાં જઘન્યથી એક જીવ અને ઉત્કૃષ્ટથી ૧૦૮ની સંખ્યામાં જીવે મેક્ષમાં જાય છે. આવી રીતે મોક્ષમાર્ગ સદૈવ ચાલુ છે, છતાં પણ સિદ્ધના જી નિગદ જીની અપેક્ષાએ અનંત ભાગે ઓછા છે, नि-नियतां गां-भूमि क्षेत्र-निवास अनंतानंतजीवानां ददाति इति निगोदः
નિગોદના જીવને આહાર અને શ્વાસે શ્વાસ એક સાથે જ હોય છે, જન્મ અને મરણ પણ સાથે જ હોય છે, તથા અતિ કઠેર–અસ્પષ્ટ વેદનાને ભેગવનારા હોય છે.