________________
શતક-૫ સુ' ઉદ્દેશ!–૮ ]
[ ૫૩૯
મનઃ૫ વજ્ઞાની પણ મનરૂપે પરિણિત થયેલા જ રૂપી પદાર્થાંનુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પણ અધ્યવસાયરૂપ ભાવ મનને તેા મનઃપવજ્ઞાની પણ જાણી શકતા નથી.
યદ્યપિ આ જ્ઞાનીની તુલનામાં સસાર ભરને ખીજે. કાઈ પણ ચેાગી આવી શકતા નથી. પછી ચાહે તે નમ્ર રહે,ધુણી તપે, શુષ્કપત્રાહાર કરે, જંગલની ભયંકર ખીણમાં રહે, માસેાપવાસી અને, ઉંધે માથે લટકે, ગમે તેટલી જતા. તથા નખ વધારે, સિદ્ધિઓ પ્રાપ્ત કરે, ગમે તેવા અને ગમે તેટલા ચમત્કારો બતાવે, દેવતાઓના આસન ડાલાવે, કે દેવીઓને સ્વાધીન કરે, લેાહી અને માંસ સુકાવી મારે તેવી તપશ્ચર્યા કરે, અથવા સર્વથા મૌન ધારે, હજારા, લાખા અને કરેાડાની સંખ્યામાં બ્લેકે કઠસ્થ કરે તથા ઢગલા. મધ નવા àા રચે તેા પણ મનઃ૫ વજ્ઞાનીની હાડ કરી શકે તેમ નથી. કેમકે આ જ્ઞાન સાથે અપ્રમત્તમાવ અને સંયમની શુદ્ધિની નિતાન્ત આવશ્યકતા છે.
આ પ્રમાણેના ચારે જ્ઞાનના માલિકે ભલે ૧૧ મુ ગુણુઠાણું મેળવી લે તેા પણ તીથંકર દેવના ક્ષાયિક જ્ઞાન સાથેની તુલના કરવા માટે સમથ નથી કેમ કે બાહ્ય અને અંતરંગ સખ્યાતા, અસંખ્યાતા અને અનંત અતિશયાથી પરિપૂર્ણ ભગવાન મહાવીર સ્વામી કેવળજ્ઞાનના માલિક છે. જેઓ ૧ અનંતવિજ્ઞાન । અતીત દેોષ, ૩ અમાધ્ય. સિદ્ધાંત ૪ અમર્ત્ય પૂજ્ય, આદિ અદ્વિતીય વિશેષણેાથી યુક્ત. છે. અને કેવળજ્ઞાની તીથ કર સિવાય આ ચારે વિશેષણા ખીજે કયાંય હાતા નથી.
અન’વિજ્ઞાન એટલે અપ્રતિપાતિ, જે કોઈ કાળે પણ.