________________
શતક-૫ મુ ઉદ્દેશક−૮]
· [૫૪૩
અપેક્ષાએ પ્રત્યેક વસ્તુ પરસ્પર સમાન છે, સજાતીય છે, વિજાતીય પર્યાયે માટે તેમાં અવકાશ નથી.
ઘડો પુદ્ગલના પરમાણુઓથી બનેલા છે, માટે પૌલિક દ્રવ્યરૂપે સત્ છે, પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, અને કાળ દ્રવ્ય રૂપે તે તે અસત્ છે, અહીં પૌગિલકત્વ ઘડાના સ્વપર્યાય છે. અને બીજા દ્રવ્ચેાના અન તપાઁચ પરપર્યાય છે.
પૃથ્વીનો અનેલેા હાવાથી પાર્થિવરૂપે સત્ છે અને જલાર્દિકથી નહી બનેલા હાવાથી તે રૂપે અસત્ છે અહીં પાર્થિ વરૂપે ઘડાના સ્વપર્યાય એક જ છે. જ્યારે જલાદિના પરપર્યાયાની સંખ્યા અનંત છે. પાર્થિવમાં પણ ધાતુરૂપે સત્ છે. જ્યારે અસંખ્યાતા માટી વગેરે દ્રવ્યેાની અપેક્ષાએ અસત્ છે ધાતુમાં પણ સુવણરૂપે સત્ છે જ્યારે તાંબુ-પીત્તલ આદિ ધાતુઓથી નહી અનેલેા હેાવાથી તે રૂપે અસત્ છે. અમુક ગામના અમુક બજારના મેાતીરામ સાનીના ઘડેલા હાવાથી તે રૂપે સત્ છે, અને ખીજા નરાત્તમ વગેરે સેાના૨ના હાથે નહી ઘડેલા હાવાથી તે રૂપે અસત્ છે. મેટા પેટવાલા ટૂંકી ગરદનવાલે હાવાથી તે રૂપે સત્ છે, પણ નાનું પેટ, માટી ગરદન આદિ અસંખ્યાત આકાર વિશેષથી અસત્ છે. ગેાળાકાર સત્ છે. આ પ્રમાણે આ સેનાના ઘડામાં સ્વપર્યાયાનું અસ્તિત્વ છે, જ્યારે પરપર્યાયાનું નાસ્તિ ત્ત્વ પણ સ્વતસિદ્ધ છે. ક્ષેત્રની અપેક્ષાએ જમ્મૂદ્દીપ, ભરત ક્ષેત્ર, મુંખઇ–કુ ભાર-વાડાના ક્ષેત્રને લઈને સત્ છે, જ્યારે ખીજા અસંખ્યાતક્ષેત્ર, અસંખ્યાત ગામ આદિની અપેક્ષાએ અસત્ અમુક ઉપાશ્રયના ક્ષેત્રને લઇને સત્ છે જ્યારે બીજા અનંત