________________
પ૩૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ જયન્ચે એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્ય ભાગ છે. અવસ્થિતમાં વ્યકાંતિ કાળ કહે.
સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી સેપચય છે.
સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી નિરૂપચય ને નિરપચય છે. પ૧
કાળ સુધી પચય અને સાપચય પણ છે. અને નરયિકો જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહુર્તા સુધી નિરૂપચય ને નિરપચય છે.
બધા એકેન્દ્રિય જીવે સર્વકાળ સુધી સેપચય અને સાપચય છે.
બાકીના બધા જ સેપચય પણ છે અને સાપચય પણ છે. નિરૂપચય છે ને નિરપચય પણ છે.
૮૧. અનંત ધર્મો (પર્યાય)થી યુક્ત ચેતન–જડાદિ અનંત પદાર્થોથી ભરેલા આ અનંત સંસારનું માપ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ સિવાય બીજા કેઈ પણ કાઢી શકતા નથી.
મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનની મર્યાદામાં રહેલે માણસ અપૂર્ણજ્ઞાની હોવાથી અનંત પદાર્થોને જોવા અને જાણવા અસમર્થ છે. કારણ કે આ બન્ને જ્ઞાને ઈન્દ્રિયાધીન હોવાથી મર્યાદિત જ છે.
(૧) ઈન્દ્રિમાં વિષય જ્ઞાનની શકિતનું ન્યૂનાધિકપણું હોવાથી મતિજ્ઞાની બધાએ પદાર્થો અને પર્યાને તારતમ્ય ભાવે જોશે, સંસારના દ્રવ્યની એવી વિચિત્રતા છે કે–ઘણા