________________
શતક–પમું ઉદ્દેશક-૮]
[પ૩૧ સમધ્ય અને સપ્રદેશ છે ? અને અનઈ, અમધ્ય અને અપ્રદેશ નથી ? તેમ ક્ષેત્રાદેશ વડે પણ એમજ છે? અને તેજ પ્રમાણે કાલાદેશથી કે ભાવાદેશથી પણ છે?
નારદપુત્ર અનગાર કહે છે કે-હા, એ જ પ્રમાણે છે. આ ચર્ચામાં નારદપુત્ર અનગારને નિર્ચથી પુત્ર અનગાર નિરુત્તર કરે છે પછી નિગ્રંથી પુત્ર અનગાર પાસે જ જાણવાની ઈચ્છા નારદપુત્ર અનગાર પ્રકટ કરે છે. એટલે નિગ્રંથીપુત્ર અનગાર આ પ્રમાણે સ્પષ્ટતાપૂર્વક સમજાવે છે.
દ્રવ્યાદેશ વડે પણ સર્વ પુદ્ગલે પ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે. તે અનંત છે. ક્ષેત્રાદેશ વડે પણ એમજ છે. કાલાદેશ અને ભાવાદેશ વડે પણ એમજ છે. કરે તે જીવ છે અને જીવાત્મા જ્ઞાનસ્વરૂપે જ હોય છે, તે કારણે જીવનું સાચું લક્ષણ ઉપયોગ જ હોઈ શકે છે.
હવે બે સૂત્રો ત્રીજા અને ચોથા નંબરના મિથ્યાદષ્ટિને માટે છે.
હેતુને વ્યવહારી હેવાથી જીવ પણ હેતુ કહેવાય છે. જીવ મિથ્યાષ્ટિ હેવાના કારણે હેતુને અસમ્યક પ્રકારે જાણે. છે. જૂએ છે, શ્રદ્ધે છે. પ્રાપ્ત કરે છે, અને અસમ્યગ જ્ઞાની હોવાથી અધ્યવસાયાદિ હેતુ સહિત અજ્ઞાન મરણ કરે છે. બીજી રીતે હેતુ એટલે નિશાન તે વડે સમ્યક્ પ્રકારે જાણતા નથી, જેતે નથી, શ્રદ્ધતો નથી, પ્રાપ્ત કરતો નથી, અને અજ્ઞાન મરણ કરે છે. આ બંને સૂત્રોમાં મિથ્યાષ્ટિ પણાનું જેર હોવાથી મિથ્યાજ્ઞાનને લઈને હેતુ પણ બરાબર જાણી શકતા નથી જેમ કે પરિણામી ૨૪ કલાપભાનું બજતનાસ્તર વિજ્ઞાનેનિzsgધ જીવનમાળદિન” ઈત્યાદિ