________________
૫૩૦]
[ભગવતીસૂત્ર સારસંગત ઉદૂગલ
ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય નારદપુત્ર નામના અનગાર અને બીજા શિષ્ય નિર્ચથી પુત્ર આ બેની પુદ્ગલે સંબંધી ચર્ચા છે. સાર આ છે –
જ્યાં નારદપુત્ર અનગાર છે, ત્યાં નિર્ચથી પુત્ર અનગાર આવે છે. પ્રારંભમાં નિર્ચથી પુત્ર અનગાર નારદપુત્ર અનગારને પૂછે છે, અને એ બેની ચર્ચા થાય છે.
નારદપુત્ર અનગાર પોતાના મત પ્રમાણે બધા પુદ્ગલેને સઅર્થ, સમધ્ય અને સપ્રદેશ બતાવે છે. ત્યારે નિર્ચથી પુત્ર અનગાર પૂછે છે કે શું દ્રવ્યાદેશ વડે સર્વે પુદગલ અર્થ,
મરણને કરે છે અહીં કેવળમરણ લેવાનું નથી કેમ કે તે અહેતુક હોય છે, અને જ્ઞાન હોવાથી અજ્ઞાન મરણ પણ લેવાનું નથી.
બીજા પ્રકારે પણ અનુમાનને ઉત્પન્ન કરનાર હેતુ વડે અનુમેય વસ્તુને સમ્યગૃષ્ટિ હોવાથી સારી રીતે જાણે છે, જુએ છે, શ્રધે છે, સારી રીતે પ્રાપ્ત કરે છે, અને અકેવળી હવાથી અધ્યવસાયરૂપ હેતુથી છઘસ્થ મરણ કરે છે. '
- આ બંને સૂત્રોમાં જીવાત્મા સમ્યગદષ્ટિહેવાથી સાધ્યને સિદ્ધ કરવા માટે સાધન (હ) પણ સમ્યક પ્રકારે સ્વીકારશે જેમ કે –“કાવં નીવાસ્થ અક્ષમ” એટલે વરૂ સાધ્યનું ઉપગ લક્ષણ જ ઠીક છે, સર્વાગીણ શુદ્ધ છે, માટે સારું છે. કેમ કે નીતિ બાપાનું ધારતી રિ ની અને શાનધિ માત્મા” અર્થાત્ દશ દ્રવ્ય પ્રાણેને ધારણ