________________
પર૬]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ
૧ અહેતુને જાણે
૧ અહેતુએ જાણે ૨ અહેતુને જૂએ ૨ અહેતુએ જુએ ૩ અહેતુને સારી રીતે શ્રધે ૩ અહેતુઓ સારી રીતે શ્રધ્ધ ૪ અહેતુને સારી રીતે પ્રાપ્ત કરે ૪ અહેતુઓ સારી રીતે પ્રાપ્ત કરે ૫ હેતુવાળુ કેવલી મરણ કરે ૫ અહેતુએ કેવલી મરણ કરે
- નરકગતિના જ શું આરંભવાલા છે? પરિગ્રહવાલા છે? ગૌતમ સ્વામીને આ પ્રશ્નમાં દિવ્યજ્ઞાની ભગવાન મહાવીર સ્વામી જે જીવમાત્રના મૂકેલા પુદ્ગલ પરિણામોની ક્રિયા-વિક્રિયાને જાણનારા છે કયા પુદ્ગલ કે નાશ સર્જશે. અથવા સજી રહ્યો છે. તેને પ્રત્યક્ષ કરનારા છે. તેમણે કહ્યું કે – હે ગૌતમ ! નારક છે પરિગ્રહ અને આરંભવાલા છે, તેમને શરીર છે, કર્મો છે, તથા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને પરિગ્રહ છે, માટે ત્રસકાય જેને આરંભ કરવાવાલા હોવાથી નવા કર્મોને પણ બાંધનારા છે.
જે ગતિમાંથી નરકમાં જવાની યેગ્યતા વાલા જી. નરકભૂમિમાં જાય છે, તેઓના અધ્યવસાયે ઘણું જ ખરાબ વરયુક્ત, પાપિણ્ડ તથા કિલષ્ટ હોવાના કારણે નરકમાં ગયા પછી પણ તે અધ્યવસાયોના પરિણામે નારક જીવ હમેશા વર કરનારા, વૈરને વધારનાર, અને વૈરની વસુલાત કરવાવાલા હોવાથી આરંભના માલિક બને છે વૈર–કો માનમાયા-લોભ આદિ આન્તર પરિગ્રહને લઈને સામેવાલા બીજા નારક જીવને જોતાં જ વૈરાદિની વેશ્યાઓથી તે નારક છે -ઓતપ્રેત થાય છે, અને વૈકિય લબ્ધિ વડે ઘણા પ્રકારના હિંસક શસ્ત્રોને પરિગ્રહ ઉપાર્જન કરીને પરસ્પર મારફાર કરે છે. અને ભયંકર વેદનાએ ભેગવે છે. જે ફરીથી કર્મ