________________
શતક–પમું ઉદ્દેશક-૭]
પિરપ
૩
૧ હેતુને ન જાણે
૧ હેતુએ ન જાણે ૨ હેતને ન જુએ
૨ હેતુએ ન જુએ ૩ હેતુને સારી રીતે ન શ્રધે ૩ હેતુએ સારી રીતે ન શ્રધે ૪ હેતુને સારી રીતે ન પ્રાપ્ત કરે ૪ હેતુએ સારી રીતે ન પ્રાપ્ત કરે. ૫ હેતુવાળું અજ્ઞાન મરણ ન કરે ૫ હેતુએ અજ્ઞાન મરણ કરે વશ બનીને બાહ્ય પરિગ્રહને વધારનાર કેવળજ્ઞાન શી રીતે મેળવી શકશે ? કેમકે બાહ્ય પરિગ્રહ, પ્રાયઃ કરીને આભ્યન્તર પરિગ્રહનું મૂળ કારણ છે, અને આ આભ્યન્તર પરિગ્રહને ત્યાગ જ વસ્તુતઃ ત્યાગ છે. તે વિના આન્તર જીવનની શુદ્ધિ સર્વથા અશક્ય છે.
બાહ્ય પરિગ્રહને સર્વથા ત્યાગ કર્યા પછી પણ જે તે પુણ્યવંતનું આન્તરમન સંપ્રદાય તથા સંઘાડાવાદના નશામાં ઘેરાતું હોય તો અને સર્વથા નગ્ન અવસ્થા સ્વીકાર્યા પછી પણ આન્તર જીવનમાં કલેશ, વૈર, હઠાગ્રહ અને પોતાના ટોળા પ્રત્યેની અસીમ મમતા અને પારકા મુનિઓની, આચાચેની નિંદાની પ્રવૃત્તિ ચાલુજ હોય તો આવી સ્થિતિમાં આભ્યન્તર પરિગ્રહી ભયંકર કમેને બાંધ્યા વિના રહી શકો નથી. તેમજ બાહ્ય ત્યાગની ચરમસીમા પણ તે સાધકને સાધ્યની પ્રાપ્તિ કરાવી શકે તેમ નથી. કેમકે સાધ્યની પ્રાપ્તિને અમૂછત્મક બાહ્ય પરિગ્રહ નડતો નથી પણ અલ્પાંશે રહેલે આભ્યન્તર પરિગ્રહ જ નડે છે. સંયમની શુદ્ધિ માટે સ્વીકારાતો બાહ્ય પરિગ્રહ પણ આભ્યન્તર પરિ. . ગ્રહના ત્યાગની લક્ષ્મભૂમિને સામે રાખીને જે સ્વીકારાશે તે જ તે પરિગ્રહ “ધર્મોપકરણ રૂપે સાધકને સહાયક બનશે અન્યથા અધિપકરણ રૂપે બનતા વાલાગશે નહી. .