________________
શતક-૫ મું ઉદ્દેશક–૭]
[પ૨૩ ક્ષેત્ર, અવગાહના, દ્રવ્ય અને ભાવસ્થાનાયુનું અલ્પબહુવમાં ક્ષેત્ર સ્થાનાયુ સર્વથી અલ્પ છે. અને બાકીનાં. સ્થાને અસંખ્યયગુણ છે.* જીને આરંભ પરિગ્રહ
નૈરયિકે આરંભવાળા અને પરિગ્રહવાળા છે. કારણ કે નરયિકે પૃથ્વીકાયને યાવત્ ત્રસકાય સમારંભ કરે છે. વળી તેમણે શરીરો પરિગૃહીત કર્યા છે. કર્મો ગ્રહણ કર્યા છે. અને સચિત, અચિત તથા મિશ્ર પ્રત્યે પણ ગ્રહણ કરેલાં છે, માટે તે પરિગ્રહવાળા પણ છે.
આવી જ રીતે અસુરકુમારે પણ આરંભવાળા અને પરિગ્રહવાળા છે, કારણ કે તેઓ પણ પૃથ્વીકાયને યાવત્ ત્રસકાયને વધ કરે છે. વળી તેઓએ શરીર, કર્મ, ભવ વગેરેનું ગ્રહણ કરેલું છે. આસન, શયન અને ઉપકરણે ગ્રહણ કરેલાં છે. તેમ સચિત, અચિત અને મિશ્રદ્રવ્ય પણ ગ્રહણ કર્યા છે. માટે તેઓ સપરિગ્રહ છે.
એ જ પ્રમાણે સ્વનિતકુમારે માટે પણ જાણવું. અને નરયિકે માટે કહ્યું છે તેમ એકેન્દ્રિયે માટે જાણવું. એમજ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય. જીવ માટે પણ જાણવું. અને જેમ તિર્યંચ યોનિના જી માટે કહ્યું તેમ મનુષ્ય માટે પણ જાણવું.
૪ ભગવતીસૂત્રને આ ચાલુ પ્રશ્નોત્તર અત્યન્ત સ્પષ્ટ રીતે અને કંઈક સમજુતિ સાથે “આહંત દર્શન દીપિકા'ના. પત્ર ૬૯૩ થી ૭૦૧ સુધીમાં ચર્ચા છે. તે ત્યાંથી જોઈ લે.