________________
૫૧૬ ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ પરમાણુ યુગલ
આ ઉદેશમાં પરમાણું પુગલ સંબંધી બહુ વિસ્તારથી વર્ણન છે અને તે ઉપરાંત નરયિક અને એકેન્દ્રિયાદિન પરિગ્રહને ખુલાસે છે. પરમાણું પુગલનું વર્ણન બહુ વિસ્તારવાળું છે. અહિં તે સંક્ષેપમાં સાર લેવાય છે. સાર આ છે –
પરમાણુ પુદ્ગલ કદાચ કપ, ને કદાચ ન પણ કંપે, તેમ પરિણમે, અને ન પણ પરિણમે.
બે પ્રદેશને સ્કંધ કદાચ કંપે કદાચ ન કંપે, કદાચ પરિણમે કદાચ ન પરિણમે, કદાચ એક ભાગ છે, કદાચ એક ભાગ ન કંપે. ક્યાંય થતું નથી, માટે પ્રત્યેક શરીરમાં આત્માને જુદો જુદો માનવાથી સંસારને વ્યવહાર જે પ્રત્યક્ષ દેખાય છે તે સત્ય સ્વરૂપે અનુભવાશે.
(૭) વઢિ અદgયદ્યપિ આત્મા અજર, અમર, છેદ્ય, અભેદ્ય છે તે પણ કર્મોના આવરણોથી ઘેરાયેલે હોવાના કારણે જ અત્યારની પરિસ્થિતિમાં અજરત્વ, અમરત્વ, અદ્યત્વ, અને અભેદ્યત્વ વિશેષણે આત્માને ઘટી શકે તેમ નથી, કેમકે –પૌગલિક અદષ્ટ (કર્મ, માયા, પ્રકૃતિ, વાસના) રૂપી માટીના ભારથી રૂપી તુંબડું ઢંકાઈ ગયેલું છે માટે "पुनरपि जनने पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम्" આ ન્યાયે આત્માને શરીર ધારણ કરવા ભેદાવું પડે છે, મરવું પડે છે. રીબાવવું પડે છે, અને પ્રતિક્ષણે છેદવું પડે છે, અને નવા નવા શરીરમાં અનત વેદનાઓને ભેગવવાં માટે