________________
પ૨૦]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ જેમ બે પ્રદેશવાળા સ્કંધને ત્રણ પ્રદેશવાળા સ્કંધની સ્પશતા કરાવી, એમ ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા યાવત્ અનંત પ્રદેશવાળા કંધની સ્પર્શતા કરાવવી.
હવે પરમાણું પુગલને સ્પર્શ કરતો ત્રણ પ્રદેશવાળે સકંધ ત્રીજા, છઠ્ઠા અને નવમા વિકલ્પ વડે સ્પશે. બે પ્રદેશ વાળા સ્કંધને સ્પર્શ કરતે ત્રણ પ્રદેશવાળે સ્કંધ ૧-૩-૪દ–છ અને ૯ મા વિકલ્પ વડે સ્પશે.
ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શ કરતા ત્રણ પ્રદેશવાળે કંધ સર્વ સ્થાનેમાં સ્પશે એટલે નવે વિકલ્પ વડે સ્પશે.
જેમ ત્રણ પ્રદેશવાળા સ્કંધને ત્રણ પ્રદેશવાળા સકંધને સ્પર્શ કરાવ્યું, ત્રણ પ્રદેશવાળા સ્કંધને ચાર, પાંચ યાવત, અનંત પ્રદેશવાળા કંધ સાથે સંજો , અને જેમ ત્રણ પ્રદેશવાળા કંધ માટે કહ્યું, તેમ યાવત્ અનંત પ્રદેશવાળા કંધ સુધીનું કહેવું.
પરમાણુ પુદ્ગલ ઓછામાં ઓછું એક સમય સુધી રહે અને વધારેમાં વધારે અસંખ્ય કાળ સુધી રહે એ પ્રમાણે ચાવત્ અનંત પ્રદેશવાળા કંધ માટે જાણવું.
એક આકાશ પ્રદેશમાં સ્થિત પુદ્ગલ જ્યાં હોય તે સ્થાને અથવા બીજે સ્થાને જઘન્યથી એક સમય સુધી અને - વધારેમાં વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી સકંપ રહે. એ પ્રમાણે યાવત્ આકાશના અસંખ્યય પ્રદેશમાં સ્થિત પુદ્ગલ માટે પણ જાણવું.
એક આકાશ પ્રદેશમાં અવગાઢ પુદગલ જઘન્યથી એક સમય અને વધારેમાં વધારે અસંગેય કાળ સુધી નિષ્કપ