________________
૧૪]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
6
માણસના મગજમાં કેવી રીતે ઊતરશે ? માટે જે કાલસા ખાશે તેનું માઢું કાળું થશે? આ ન્યાયે પુરુષ જ કને કરનારા અને ભોગવનાર છે.
(૪) સાક્ષાત્મેહ્તા—એટલે કે પેાતાના જકરેલા પુણ્ય તથા પાપના કર્મોને પુરૂષ સાક્ષાત ભોગવનારા છે.
જે કરશે તે ભોગવશે” લો નસદ્દી વજ્ તસ પણ વાલા” ઈત્યાદિક મહાપુરુષાની ઉક્તિઓ એટલા માટે જ વ્યાજખી છે કે પુરુષ કર્તા અને ભોકતા છે.
પ્રકૃતિ સ્વતઃ જડ હોવાના કારણે ચૈતન્યમય આત્માના પ્રયત્ન વિના કંઈ પણ કાર્ય કરી શકે તેમ નથી. માટે આત્મામાં કતૃત્વની જેમ ભોક્તૃત્વ પણ છે.
(૫) સ્વરે રિમાળ :–આત્મા શું સવવ્યાપક છે ! અંગૂઠા જેટલેા છે ? જૈનશાસન જવાબ આપે છે કે આત્મા શરીર વ્યાપી છે. આત્માના ગુણા શરીરમાંજ દેખાય છે, માટે શરીર વ્યાપી છે.
જે પદાર્થ જ્યાં રહ્યો હાય છે તેટલા પ્રદેશમાં તેના ગુણાની વિદ્યમાનતા હાય છે, ઘડા મારે ત્યાં હાય અને તેના લાલ, કાળા ર`ગ ખીજે રહે એવું અનતું નથી. તે પ્રમાણે આત્માના જ્ઞાનાદિ ગુણેા, અને સુખ-દુઃખાદ્રિ પર્યાયે શરીર પ્રમાણમાં જ દેખાય છે. આત્મા જો સર્વવ્યાપક હાય તા તેના ગુળુ અને પર્યાયે પણ સત્ર દેખાવા જોઈએ. પણ શરીરથી અતિરિક્ત આત્માના ગુણા કોઈએ જોયા નથી. જોવામાં આવતા નથી. માટે આત્મા સર્વવ્યાપક નથી.