________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૫૧૩ ભવ થઈ શકે તેમ નથી, માટે જ આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય (શરીર)ની અપેક્ષાએ અનિત્ય છે.
આ પ્રમાણે પદાર્થ માત્રમાં દ્રવ્ય અને પર્યાયનું સાહચર્ય વિદ્વન્માન્ય છે. કેમ કે પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યા કેઈ કાળે પણ હોઈ શકતા નથી. ઘટ પદાર્થમાં માટી દ્રવ્ય છે અને ઘટ પર્યાય છે, કંઠી કે બંગડીમાં સુવર્ણ દ્રવ્ય છે અને આકાર વિશેષ ધર્યા છે.
“ઘડે ફૂટયો એટલે માટી દ્રવ્ય કાયમ રહીને તેને ઘટ પર્યાય નાશ પામે છે અને ઠીકરા તરીકે ઉત્પન્ન થાય છે.
તે જ રીતે જીવ દ્રવ્ય કાયમ રહે છે પણ કરેલાં કમેને ભેગવવા માટે એક શરીર નાશ પામે છે અને બીજા શરીરનું ' ઉત્પાદન થાય છે; જ્યાં સુધી આત્માના પ્રદેશ પર કમરાજાની સત્તા છે ત્યાં સુધી નવાં નવાં શરીર ધારણ કર્યા વિના છુટકારે નથી “માનચત્તને શારીર” આ કારણેને લઈને આત્મા પરિણામધમી છે.
(૩) ર્તા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાયાદિના વેગે મન, વચન અને કાયાથી આત્મામાં કરાતાં કર્મોનું
કત્વ ધર્મ પણ છે અને જે કર્તા હોય તે કર્મોને ભોક્તા પણ હોય છે.
જે આત્મા પિતાના કરેલા પુણ્ય અને પાપના ફળે ભોગવી શકાતું હોય તેને કતૃત્વધર્મયુક્ત માનવામાં વાં કયાં આવે છે? “કમેંને પ્રકૃતિ કરે છે અને સુખ-દુઃખના અનુભવ પુરૂષ કરે છે... આ બધી હાસ્યાસ્પદ વાતો સુજ્ઞ