________________
શતક–૫ મું ઉદ્દેશક-૭]
[૫૧૭
ત્રણ પ્રદેશવાળા સ્કંધ કદાચ ક ંપે, કદાચ ન પે, કદાચ એક ભાગ પે, એક ભાગ ન કપે, કદાચ એક ભાગ ક ંપે, અહુ દેશેા ન ક ંપે, કદાચ બહુ ભાગેા ક ંપે, એક ભાગ ન પે.
ચાર પ્રદેશવાળા સ્કંધ કદાચ ક ંપે, કદાચ ન ક પૈ, કદાચ એક ભાગ પે, એક ભાગ ન પે, એક ભાગ કંપે, અહુ ભાગ ન ક ંપે, મહુ ભાગ ક ંપે, એક ભાગ ન કંપે, ઘણા ભાગ કંપે, ઘણા ભાગ ન ક૨ે.
આવીજ રીતે પાંચ પ્રદેશવાળા સ્કંધથી લઈને યાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધા સુધીના દરેક સ્કધા માટે જાણવુ'.
પરમાણુ-પુદ્ગલ તરવાર કે અન્નાની ધારના આશ્રય કરે, પરન્તુ તે છેદાય ભેઢાય નહિ.. આમ ઠેઠ અસંખ્ય પ્રદેશવાળા સ્કંધ સુધી જાણવુ. પણ અનંત પ્રદેશવાળો સ્કંધ હાય, તે કોઈ એક છેદાયભેદાય અને કેાઈ એક ન છેદાય-ભેદાય.
ભવભવાંતરમાં રખડવું પડે છે, જ્યાં ભૂખ, તરસ, ગરમી, ઠંડી, રાગ, શાક આધિ વ્યાધિ અને ઉપાધિએ ભાગવવી પડે છે. આ બધા પૌદ્ગલિક અદૃષ્ટના પ્રભાવ છે.
ઉપર પ્રમાણે આત્માનું યથાર્થ સ્વરૂપ જાણવું અને એ પ્રમાણે ખેલવું તે સત્ય વચન છે, અને આનાથી વિપરીત ખેલવું, અલીક વચન છે આવા અલીક ભાષી આત્મા કર્માનું અધન કરીને આવતાં ભવેામાં અવ્યક્ત ભાષા, મૂંગાપણુ, જડબુદ્ધિ, શરીરમાં ખાડખાપણ, વાણીહીન, જુગુપ્સિત ભાષાને ખેલનારા અને દુર્ગન્ધ મુખને પ્રાપ્ત કરનારા થશે.