________________
શતક–૫ મું ઉદ્દેશક-૬).
[४६८ નથી, વેશ્યા નથી માટે પાત્ર, તરપણ આદિ આદિ પુદ્ગલેના મૂળ જીવેને પુણ્ય બંધન નથી થતું. જ્યારે ધનુષ્ય બાણ આદિના મૂળ જીવોને જીવ હિંસાને વિરામ નથી તેના ત્યાગને ભાવ નથી માટે પ્રતિક્ષણે જીવ હિંસાના દ્વાર ખુલ્લા હવાથી થનારી જીવ હિંસાને રોકી શકાય તેમ નથી.
આને સરળાર્થ આ છે કેઃ અનાદિ કાળથી આ જીવામા ૧૮ પ્રકારના પાપોને કરતા આવ્યા છે અને ફરીથી પાપોના દ્વાર ઉઘાડાં છે અને જાણી બુઝીને રસ પૂર્વક કરે. છે, કરાવે છે. અને બીજેઓને પણ પાપના ૨સ્તે દોરે છે. માટે હિંસક વૃત્તિ હોવાના કારણે જ તેમના શેષ રહેલા પુદ્ગલે પણ બીજાને દુઃખ દેવા માટે જ સર્જાયા હેાય છે.
ઘણીવાર કષામાં ભાન ભૂલેલે આત્માઃ “હું તે મરીશ પણ તેને તે મર્યા પછી પણ નહી છોડું. મારૂ હાડકુ પણ તારૂં વૈર લીધા વિના નહી રહે. અરે! છેવટે બાવલને કાંટો થઈને પણ તારી સાથે વૈર લઈશ.”
આવી કલુષિત ભાવનાને માલિક જીવે ત્યાં સુધી બીજાને દુશ્મન બનીને રહે છે અને મર્યા પછી પણ તેના શેષ રહેલા પુદ્ગલે બીજાને નુકશાન કરતા રહે છે અને ફરી ફરીથી પાપ બંધનથી બંધાતા રહે છે. આવી પરિ– સ્થિતિમાં જે ભાગ્યશાલિએને સમ્યગ્ગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્મચારિત્રની પ્રાપ્તિ થઈ હોય છે. તેઓ આ ભવના, પરભવના અને ભાભવના પાપોને, પાપ વ્યાપારને, તથા પિતાના પગલે પણ કોઈ જાતની જીવવિરાજમા ન કરવા પામે તે માટે સંપૂર્ણ જીવરાશિ સાથેના સંબંધેને સિરાવી દે છે, મિચ્છામિ દુક્કડં દઈ દે છે અને પિતાના આત્માને