________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૫૦૩ સચિત–સાધુ માટે લાડવા વગેરે રૂપે તૈયાર કરેલ ભૂકે વગેરે.
કાંતર ભક્ત-જંગલમાં સાધુના નિર્વાહ માટે તૈયાર કરેલ આહાર. - દુભિક્ષ ભક્ત-દુકાળ વખતે સાધુના નિર્વાહ માટે તૈયાર કરેલ.
વાઈલિક ભક્ત–દિન–વરસાદ આવતું હોય, ત્યારે સાધુ માટે તૈયાર કરેલ.
આવી જ રીતે વલાન માટે તૈયાર કરેલ આહાર.
શય્યાતર પિંડ, રાજપિંડ––આ બધી જાતના આહાર માટે જાણવું
આધાકર્મ નિષ્પાપ છે એમ ઘણાઓની વચ્ચે બોલે ને પોતે આધાકર્મ ખાય, તો તેમ બેલનાર તથા ખાનારને, દેવરાવનારને જણાવનારને બધાને ઉપર પ્રમાણે જ વિરાધના -આરાધના સમજવી. ૭ જન્મ ધારણ કરે છે. જ્યાં ઉપર પ્રમાણેની વેદનાઓ ભેગવવી પડે છે.
માટે ચાર દિવસની ચાંદની જેવા આ સંસારમાં સૌથી પહેલા સમ્યગૂજ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ જેનાથી સંસારના ઘણા પાપે તથા તેની ભાવનાઓથી વંચિત રહેવા માટેની ચગ્યતા પ્રાપ્ત થાય અને સંસાર સુખમય બનવા પામે. (જીવાભિગમ પાના નં ૧૧૭)
જ ૭૭. મોક્ષને મેળવવા માટે મુનિવેષ સ્વીકાર કર્યો પછી પણ મુનિઓની પરિસ્થિતિ માનસિક કે શારીરિક દૃષ્ટિએ