________________
૫૦૪]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
પેાતાના વિષયમાં શિષ્યાને ખેદરહિત પણે સ્વીકારતા, ખેદરહિત પણે સહાય કરતા આચાય કે ઉપાધ્યાય કેટલાક તે જ ભવમાં સિદ્ધ થાય, કેટલાક બે ભવ કરી સિદ્ધ થાય, પણ ત્રીજા ભવગ્રહણને અતિક્રમે નહિ.
જે બીજાનુ ખાતુ ખાલીને, અસદ્ભુત ખેલીને મેટા મોટા દોષ પ્રકાશીને દૂષિત કહે, તે તેવા જ પ્રકારનાં કર્યાં આંધે છે. અર્થાત્ મનુષ્ય વગેરે ચેાનિમાં ઉત્પન્ન થાય, ત્યાં
એક સરખી રહેવા પામતી નથી. ભૂખ સહન કરવી અત્યન્ત ઠીન છે, અને મુનિ ધર્મોના પણ ખ્યાલ છે, છતાં પણ પરિસ્થિતિ કયા સમયે કેવી બનશે ? તેની કલ્પના પણ થઈ શકતી નથી તેવા સમયે ખાળમુનિ, ગ્લાનમુનિ, ભૂખથી પીડિતમુનિ, ભૂખને નહીં સહન કરનારા, ભણાવાવાલા, ભણાવનાર, તથા વૃદ્ધમુનિને પરિસ્થિતિ વશ આધાકમ આદિ આહારને લેવાની ફરજ પડે છે.
જે નિરવદ્ય નથી છતાં પણ તે મુનિ યદિ સ્થાનક વિષય આલેાચન અને ગુરુ સમક્ષ પ્રતિક્રમણ કરી લે છે તેા ભગવતીસૂત્ર તેને આરાધના કહે છે. પણ જાણીબુઝીને, ધૃષ્ટતા, ગૃહસ્થ પ્રત્યેની માયા, ઇન્દ્રિય લેાલુપતા, આદિ કારણેાને લઇને આધાકદિ આહાર કર્યા છતાં પણ ચક્રિ માનસિક જીવનમાં તે માટેની આલેાચના નથી. પ્રતિક્રમણ નથી તે તે મુનિને વિરાધના થાય છે.
સારાંશ એટલે જ છે કે જે મુનિ આલેાચના, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, અને પ્રતિક્રમણ આદિ કરે છે, તે મુનિ આરાધક છે.