________________
શતક-૫ મું ઉદ્દેશક–૬]
પિ૦૫ અભ્યાખ્યાન ફલ-કર્મને પ્રતિસંવેદે છે. -
F ૭૮. ગૃહસ્થાશ્રમ સાથે સંબંધ રાખનારા, માતા, પિતા, ભાઈ, ભેજાઈ તથા પુત્ર પરિવારને ઉત્કૃષ્ટ વૈરાગ્ય પૂર્વક ત્યાગ કરીને દીક્ષિત થયેલા મુનિરાજોના આત્મામાં સત્તામાં પડેલા કમેને ઉદયકાળ ગમે ત્યારે પણ આવી શકે છે, અને ડી જ વારને માટે પણ મુનિરાજોના મનમાં અધેય, ખેદ, ગૃહસ્થાશ્રમની સ્મૃતિ, ભગવેલા ભેગની યાદ, તથા કષાય વગેરે ઔદચિકભાવ ઉપસ્થિત થતા જ ચિત્તની ચલાયમાન અવસ્થાની સંભાવના અવસ્થંભાવિની છે. તેવા સમયે અસ્થિર થયેલા મુનિઓને તથા સાધ્વીજી મહારાજને
સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન તથા ચારિત્રમાં સ્થિર રાખવા માટે સંઘ વ્યવસ્થામાં આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય ભગવંતે વિદ્યમાન હોય છે.
મુનિધર્મની ઘણું જ સારી રીતે આરાધના કર્યા પછી તે પુણ્યવંત પોતાની ગ્યતાના માધ્યમથી ઉપાધ્યાયપદ મેળવે છે. - ત્યાં તે પુણ્યવંતેની ચારિત્રસ્થિરતા બધી રીતે વધતી જાય છે, કામ-ક્રોધ-વૈર-ઝેર તથા પક્ષપાતની ભાવનાથી સર્વથા પર હોય છે. ભાવદયાળુ હોવાના કારણે સંઘીયા બંધારણ પ્રમાણે તેમનું મુખ્ય કાર્ય એક જ હોય છે, અને તે એ કેટ-શિથિલ, અસ્થિર–આળસુ મુનિરાજને પોતાના પુત્રની માફક સમજીને તેમને ધર્મમાં સ્થિર કરે, આશ્વાસન આપીને જ્ઞાન-ધ્યાન પ્રત્યે જાગૃત કરે કેમકે-“જૈનધર્મના તથા જૈનતત્વના આચાર–વિચાર પ્રત્યે હેતુ–ઉદાહરણ બત