________________
[ભગવતીસુત્ર સારસ ગ્રાં
૫૦૨] આધામાંંદિ
‘આધાકમ અનવદ્ય-નિષ્પાપ છે, એમ જે સમજતે હાય, તે જો આષાક સ્થાનક વિષયક આલેાચન-પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તે તેને આરાધના નથી. અને આલેાચન –પ્રતિક્રમણ કરીને કાળ કરે તે તેને આરાધના છે. એવી જ રીતે ઃ
:--
ક્રીતકૃત—સાધુ માટે મૂલ્ય આપીને લાવેલું ભાજન. સ્થાપિત—સાધુ માટે રાખી મૂકેલુ. ભાજન.
દુલા :—ઘણા જ દુઃખપૂર્વક વેદના ભોગવવી પડે છે. ટુર્ના :-—હરહાલતમાં કુલ ય હાય છે.
ઉપર પ્રમાણેની વેદનાએ પાંચમી નરક ભૂમિ સુધી જ છે. જ્યારે છઠ્ઠી અને સાતમી, નરક ભૂમિમાં ઘણા મોટા પ્રમાણવાલા છાણના કીડા જેવા, વજ્રના મુખવાલા, લાલકુન્થવા જેવા શરીર બનાવીને પરસ્પર એટલે એક ઘેાડા જેમ બીજા ઘેાડાની ઉપર ચઢે છે તેમ નારક જીવે તેવા શરીર વિષુવીને એક બીજાના શરીરમાં: પ્રવેશ કરીને, પરસ્પર છેદી નાખે છે, અને ભયંકર વેદના ભાગવે છે.
મનુષ્ય અવતાર પામીને જે ભાગ્યશાલી સમ્યગૢજ્ઞાન તથા સમ્યગૂદશ ન મેળવવા માટે લાયક થતા નથી તે મિથ્યા. જ્ઞાન, અજ્ઞાન વિપરીતજ્ઞાન અને સ ંશયજ્ઞાનના માલિક બનીને પાપ સ્થાનકમાં આસકત બને છે અને ઘણા પાપા, મિથ્યાવચના, ચૌયકમાં, મૈથુનકમાં અને પરિગ્રહની ભાવનાથી આરંભ–સમારંભોમાં મસ્ત બનીને ઘણા જીવા સાથે ઘેારાતિઘાર વૈર–વિરાધને વધારે છે. પરિણામે નરકગતિમાં