________________
શતક-૫ મું ઉદ્દેશક-૫ ]
[૪૬૩ (૬) લભ્ય-દેય એટલે લેણાદેણી કોણ કે લેણદાર છે? અને દેવાદાર છે? તે જાણવાની ઈચ્છા સૌને હોય છે, - વર-વધૂ, શેઠ-મુનીમ, ભાગીદાર, મૂર્તિ સ્થાપન કરનાર જિનબિંબ પાસેથી ફાયદામાં રહેશે? કે હાનિમાં ? આ જેવા માટે જેમકે અમથાલાલ જાણવા માંગે છે કે શાતિલાલ સાથે મારે લેણાદેણી કેવી છે? આમાં જે જાણવા માંગે છે તેને વર્ગ અંક સામે વાલાના વર્ગ અંકની આગળ મૂકવે અને આઠની સંખ્યાથી ભાગ દેવે શેષને અડધા કરવા. જે આવે તે આગલા વર્ગવાળે પાછલના વર્ગવાલાનો દેવાદાર બને છે. ત્યારપછી જેની સાથે સંબંધ જોડે છે તેની વર્ગ સંખ્યાને પહેલા મૂકવી અને પછી પિતાને મૂકીને આઠથી ભાગ દેવ. શેષના અડધા કરવા. આમાં સંબંધિત આદમી દેવાદાર બનશે. જેમ અમથાલાલ શાન્તિલાલની વર્ગ સંખ્યા ૧૮-૮ શેષ ૨ રહ્યા તેના અડધા ૧ વિશ્વા રહ્યો. એટલે અમથાલાલ, શાન્તિલાલને ૧ વિશ્વા દેવાદાર છે. બીજી રીતે, શાન્તિલાલના વર્ગને પહેલા રાખત ૮૧-૮-શેષ ૧ રહ્યો તેના અડધા કરતા થા વિશ્વા દ્યો. એકમાંથી ૦૫ ને બાદ કરતા શાન્તિલાલ અમથાલાલ મા વિશ્વા જ દેવાદાર છે. અર્થાત્ અમથાલાલને શાન્તિલાલ સાથે દેવાદારીને સંબંધ છે. જ્યારે શાન્તિલાલ અમથાલાલ પાસેથી બા વિશ્વા લેણદાર બને છે. આ જ પ્રમાણે અમથાલાલ શાનિતનાથ ભગવાનને પણ દેવાદાર હોવાથી આ ભાગવાન અમથાલાલને માટે ફાયદાકારક નથી. અમથાલાલ શેઠ જે પિતાની દુકાનનું નામ “શાન્તિ સ્ટસ” મકાનનું નામ “શાંતિભવન’ રાખે તે પણ આ શેઠને નુકશાન જ ભોગવવાનું રહેશે. સુવર્ણ એટલે સેનાની વ્યાપારમાં પણ