________________
૪૯૦]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ
તેને પા ભાગ્ય
છે અને
તે ધીરે ધીરે ક્ષીણ થતાં બુઝાતે બુઝાતે છેલ્લે ક્ષણે અંગારરૂપ, મુમ્રરૂપ થાય. ભસ્મરૂપ થાય. ત્યારબાદ તે અગ્નિ અલ્પકર્મવાળે અને અલ્પવેદનાવાળે થાય છે. ૧૪ તથા વચનને કંટ્રોલમાં રાખીને આત્મ સાધન કરવું એજ પવિત્ર માર્ગ છે. માનવ જીવનની સફળતા છે અને ભવોભવમાં જૈન ધર્મ મેળવવા માટેનું મૂળ કારણ છે કરિયાણા માટે અને ઉપચારથી વસ્તુ માત્રને ખરીદનાર તથા વેચનાર માટે પ્રશ્નોત્તરે સ્પષ્ટ છે, છતાં પણ આપણે જાણી શકીએ છીએ કે, ખરીદાતી અથવા વેચાતી વસ્તુ ઉપર જે ભાગ્યશાળીને વધારે પડતી મમતા હોય છે તેને પાંચે અથવા ચારે ક્રિયાઓ નિયત લાગે છે. અને સંસારની માયામાં લપેટાઈને ક્રિયાઓને માલિક કર્મોના બંધન કર્યા વિના રહેતા નથી.
સમ્યક્ત્વ પ્રાપ્ત થયાં પછી કિયાઓને ત્યાગ જે નથી થતો અથવા થતી ક્રિયાઓનું પ્રતિકમણ, પ્રાયશ્ચિત પશ્ચાતાપ નથી થતો તો તે જીવાત્મા કર્મ બંધનના માર્ગ તરફ જ પાછો જાય છે અને પરિણામે કર્મોના ભારથી ભારે બનીને સંસારનું પરિભ્રમણ કરે છે આ વાતને ધ્યાનમાં. રાખીને જેમ બને તેમ પરિગ્રહની માયા છોડવી અને વતે. લઈને જીવનને સુન્દર રીતે ઘડવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે.
R ૭૪. અપ્રતિપાતી જ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે “અગ્નિકાય પણ જીવાત્મા છે.
વાળા એ જ એનું શરીર છે. એ શરીરના અણુ અણુમાં. પ્રવેશ કરીને રહેલા ઉષ્ણનિક અગ્નિકાયના જીવે છે..
નથી જાન