________________
શતક-૫ સુ ઉદ્દેશક-૬ ]
[ ૪૯૧ -
જે વાયુકાયનુ ભક્ષણ કરે છે. અગ્નિ ભક્ષક છે, અને જે ભક્ષકહાય તે જીવ જ હાય છે.
રાત્રે આગીએ કીડા (ખદ્યોત)પેાતાના શરીર પરિણામથી પ્રકાશ આપે છે. અને એ પ્રકાશ જીવ શકિતનુ પ્રત્યક્ષ ફળ છે અંગારામાં રહેલા પ્રકાશ પણ જીવ સંચાગી છે. તેમજ સૂર્યના પ્રકાશ પણ જીવ સચૈાગી છે. મનુષ્યના શરીરમાં તાવ આવે છે તે પણ જીવ સંચાગી છે.
આવા અગ્નિકાયને પ્રગટાવનાર તેા છકાય જીવના હિં'સક અને છે, માટે જ પ્રતિક્રમણ સૂત્રમાં પણ એલાય છે..
'छक्काय समारंभ पयणे अ पयावणे अ जे दोसा | अठ्ठा य परट्ठा उभयठ्ठा तं નિંરે '
અર્થાત્ પેાતાના માટે પારકા માટે અને ઉભયને માટે પચન અને પાચનમાં થતી છકાય જીવેાની વિરાધનાની હું નિંદા કરૂ છુ.
હવે આપણે ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીજીને પૂછવાના આશય સમજીએ તે આ પ્રમાણે છે કેઃ—
“શું પ્રજવલિત કરેલેા અગ્નિકાય પાતે મહાકમ વાલે છે મહાક્રિયાવાલેા છે. ? મહા-આશ્રવને કરનારે છે ? મહાવેદવાલા છે ? અને ઠંડે! પડતા અગ્નિ યાવત્ રાખ રૂપે. બનતા અલ્પક, અપક્રિયા અલ્પ-આશ્રવ, અને અલ્પવેદનાવાલા થાય ?
અગ્નિકાય જીવમાં દાહશક્તિ હાવાના કારણે તે બીજા જીવાને માલ્યાવિના, બીજાના જીવનને સમાપ્ત કર્યાં વિના -