________________
શતક-૫ મું ઉદ્દેશક–૫]
[૪૬૫ | સર્વત્ર દેવની યોનિથી ધનિક (મૂર્તિ ભરાવનારની) ની યોનિ બલવાન હોવી જોઈએ, તો આ દેષને અવકાશ નથી અથવા દેવ અને ધનિકમાં યુનિવર ન હોય તો એ આ દેષને અવકાશ નથી. કેમકે નિર, જાતિવૈર હોવાથી જ ત્યાજ્ય છે. અન્યથા નહીં.
(૨) ગણવેર અપવાદ – આમાં પણ ધનિકોને ગણ બલવાન હોય તો વાંધો નથી. મૂત્તિ ભરાવનાર રાક્ષસગણને હોય અને, જિનબિંબને દેવ ગણ હોય તે પણ આ ગણર નડતો નથી.
(૩) શિરમાં અપવાદ – પરસ્પર રાશિઓના સ્વામી જે મિત્ર બનતા હોય તે રાશિફૂટ દૂષિત નથી. પણ ગ્રાહા છે તે આપણે જોઈએ. ” - પ્રીતિષડષ્ટક – મેષ-વૃશ્ચિક, મિથુન-મકર,સિંહ-મીન, તુલા-વૃષ, ધન-કર્ક, કુંભ-કન્યા.
શ્રેષ્ઠ બીજું બારમું - મેષ-મીન,મિથુન-વૃષ,સિંહ-કર્ક, તુલા-કન્યા, ધન-વૃશ્ચિક, કુંભ-મકર. . .
શુભ નવપંચમ – મેષ-સિંહ, વૃષ–કન્યા, મિથુન-તુલા, સિંહ-ધન, તુલા-કુંભ, વૃશ્ચિક-મીન, ધનુ-મેષ, મકરવૃષ. | શુભ તૃતીકાદશ - મેષ-કુંભ, વૃષ–મીન, મિથુન-મેષ, કક–વૃષ, સિંહ-મિથુન, કન્યા-કર્ક, તુલા-સિંહ, વૃશ્ચિકકન્યા, ધન-તુલા, મકર-વૃશ્ચિક, કુંભ-ધન, મીનમકર.
શ્રેષ્ઠતર દશમ ચતુર્થ –વૃષ–કુંભ કક-મેષ, વૃશ્ચિકસિંહ, મેક-તુલા, કેન્યા-મિથુન, મીન-યા ..
૩૦