________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૭૩ ભગવાન પણ ભૂલ્યા અને સુવર્ણમૃગને લેવા માટે પાછલા દોડયા, તે શી રીતે બન્યું? રાવણ સાથે યુદ્ધ કરી લાખોકરડે માણસને મૃત્યુના ઘાટ ઉતાર્યા, જેને લઈને મરેલા માણસોની વિધવા બનેલી સ્ત્રીઓ, અને પુત્ર વિયેગમાં ઝૂરતી માતાઓને આખી જીન્દગી રેવું પડ્યું છે તે આવી બાળચેષ્ટા ભગવાને શા માટે કરી?
કેઠાઓના યુદ્ધમાં અભિમન્યુને મૃત્યુ દર્શન કરાવીને નવી ઉગતી કલી જેવી “ઉત્તરાને વિધવાપણું અપાવવા માટેનું નાટક ભગવાને શા માટે કર્યું?
આ અને આના જેવી બીજી બધી વાતને ધ્યાનમાં રાખ્યા પછી જ તુલસીદાસજીએ રામાયણમાં લક્ષમણજીના મુખે સાચું જ કહેવરાવ્યું છે કે-“વિશ્વ પ્રધાન વર્મ ની राखा जो जस करही वो तस फल चाखा" । कमणो हि प्रधानत्व किं कुर्वन्ति शुभाग्रहाः । वसिष्ठदत्तलग्नाऽपि रामः प्रत्रजितो वने ॥
અને ભવ ભવાન્તરના પેગી ભતૃહરિએ તે રંગૈ નમઃ મળે' એમ કહી હાથ ઝાટકી નાખ્યા છે. " - ઈત્યાદિક બાબતેને જોયા પછી જીવ માત્રને સુખ દુઃખ દેનાર તેના પિતાના કરેલા કર્મો જ છે, બીજે કેઈપણ નથી માયા વશ બનેલે આ મૂઢાત્મા ફરી ફરીથી કર્મો કર્યા કરે છે અને ફરી ફરીથી ભગવે છે.
ભગવતીસૂત્રમાં પ્રશ્ન આવા પ્રકાર છે.