________________
[૪૮૧ .
શત૫ ઉદ્દેશક-૬] અને સ્વીકાર કરવા ચોગ્ય તત્ત્વોથી હજારે કેશ દૂર રહે છે. પંચ વ્રતધારીના મહાવ્રતમાં દોષ લગાડનાર શ્રીમત, યુવા, સ્ત્રી, સ્વાથી આદિ ગમે તે હશે તે અશુભ કર્મોને જ ઉપાર્જન કરશે. અને આવતા ભામાં અલ્પાબ્યુયને માલિક થશે. અથવા દીર્ધાયુષ્યમાં પણ દીનતા, દરિદ્રતા, કલેશ અને વૈરમય વાતાવરણને ભેગવનારે બનશે. !
અપ્રાસુક એટલે દેવા પદાર્થ સચેતન હોય અથવા લેનારની ચેતનાને વાંધો આવે તે હોય તે ભેજન, પાન, વસ્ત્ર, આદિ પદાર્થ અપ્રાસુક છે. અને અનેષણય એટલે અકલ્પનીય છે. જે સાધુતાને, સંયમને, વીતરાગતાને, તથા મૈત્રીભાવને ન કપે અર્થાત જેનાથી સ્વાધ્યાય પ્રેમી સાધુ સ્વાધ્યાયમાંથી ખલિત થાય, વૈરાગ્યવાન આત્મામાં મેહની ચેષ્ટા ઉત્પન્ન થાય, ત્યાગીના આન્તર અને બાહ્યત્યાગમાં વધે આવે અને મૈત્રીભાવમાંથી નિકલીને, સાધકના આત્માને કલેશ થાય તેવા પદાર્થો અને વાતાવરણ પણ અષણીય છે. - સાધુઓના દ્રવ્ય અને ભાવ પ્રાણને જોખમ કરે તેવી ભક્તિ અનેષણય છે. કડવી તુંબડીનું પ્રતિદાન કરવાવાલી બાઈનું ઉદાહરણ આપણી સામે છે. અલ્પાયુષ્યતા એટલે?
: આંખના પલકારે મરનારા જીવની અલ્પાયુષ્યતા અહીં માન્ય નથી પણ અમુક અપેક્ષાએ આ માણસ થોડું જીજેમકે ભરયુવાનીમાં મરનારને જોઈને આપણે કહીએ છીએ કે “આ માણસે પહેલાના ભાવમાં હિંસા કરી હશે? બીજું કંઈ પણ અશુભ કર્યું હશે ? અથવા વ્રતધારી મુનિઓને નડી ખપતી ૩૧