________________
૪૮૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ વસ્તુનું દાન કર્યું હશે ? જેને લઈને આ ભેગી માણસ ટૂંકુ આયુષ્ય ભેગવીને મર્યો. ' આ સૂત્રના બીજા ટીકાકાર તે એમ કહે છે કે-મુનિરાજોના ગુણે તરફ પક્ષપાતી બનીને છકાયને આરંભસમારંભ કરે તે પણ આવતા ભવે અલ્પાયુષ્યને મેળવશે. અહીં પક્ષપાતને અર્થ આ છે કે એ ભાગ્યશાલીને “મુનિ પદ” પ્રત્યે રાગ નથી. પણ અમુક જ આચાર્ય અને તેમના શિષ્ય પ્રત્યે જ રાગ હોય છે, તેમની ભક્તિ માટે રસોડા ખોલવા, તેમને માટે અમુક વસ્તુઓ બનાવવી અને વહેરાવવી તે આરંભ જ છે. પક્ષપાતીનું અધઃપતન નિશ્ચિત હોય છે, આકાશમાં ઉડનારા પંખીની પાંખ (પક્ષ)ને પાત થતા તે ઉડી શકતું નથી. તેવી જ રીતે મેક્ષના પ્રેમીને અઢી દ્વીપમાં રહેનારા આચાર્ય ભગવંતે, ઉપાધ્યાય ભગવંતા. અને મુનિરાજે પ્રત્યે અનહદ ભકિત જ હોવી જોઈતી હતી પણ મેહકમમાં અંધ બનેલાને તેમ થતું નથી, માટે જ એકના પ્રત્યે રાગ અને બીજાના પ્રત્યે હાડોહાડ વૈર તથા શ્રેષ હોય છે. તેથી તે સાધક અશુભકર્મોને જ ઉપાજક હોય છે.
આ ચાલુ સૂત્રથી સર્વથા વિરુદ્ધ સૂત્ર આ પ્રમાણે છે:- પ્રા – હે ભગવન ! શ્રમપાસક શ્રાવક મુનિરાજોને અમાસુક અનેષણીય દાન આપે છે તેને શું થાય?
ઉત્તર ગૌતમ! તે ગૃહસ્થને ઘણી નિજા થાય છે અને પાપકમડું બાંધે છે દેખાતી રીતે બને સૂત્રમાં વિરોધાભાસ છે, પણ અહીં સમજવાનું છે કે “જે મુનિ સર્વથા સંથારાવશ હેય, બીજી રીતે નિવહન થતું