________________
શતક–૫ મું ઉદ્દેશક-૬ ]
[ ૪૮૩ ન હોય તે તેવા આતુર મુનિને ધ્યાનમાં રાખીને જ આ વાત છે, પણ તન્દુરસ્ત, થોડા ઘણા પણ ચાલી શકે તેવા મુનિની અપેક્ષાએ આ વાત નથી. પ્રશ્નની સમાપ્તિમાં મુનિરાજને અપેક્ષામાં રાખીને તૈયાર કરેલા આહારને લઈને ગૃહસ્થને પ્રાણાતિપાત અને મૃષાવાદ આ બંને પાપ લાગે છે. સૌથી પહેલા આરંભ કર્યો એટલે જીવહિંસા થઈ, પછી સાધુમહારાજ ગોચરી આવે અને ગૃહસ્થને પૂછે છે કે “ઓ કોના માટે બનાવ્યું છે? ત્યારે પક્ષાંધ ગૃહસ્થ કહેશે કે આ તો અમારા માટે બનાવ્યું છે, માટે તમને ખપે છે. આપ વહેરી લે. આમ કહીને વહેરાવનાર જૂઠું પણ લે છે અને આવતા ભવને માટે અશુભ કર્મોને બાંધે છે.
જ્યારે શુભ ભાવનાથી, ગુણ ગ્રાહક બનીને જે ભાગ્યશાલી સાધક અહિંસા ધર્મ, સત્ય ધર્મ અને મુનિરાજોને નિર્દોષ તથા કલ્પનીય આહાર પાણી આપે છે તે આવતા ભવને માટે લાંબા આયુષ્યનું કર્મ બાંધીને દેવગતિના સુખને ભગવશે.
આ વિચિત્ર સંસારમાં દીઘાયુષ્ય ભેગવનારા છે પણ ઘણી રીતે દુઃખી જોવાય છે તે શા કારણે? જવાબમાં ભગવાને ફરમાવ્યું કે તથાવિધ મુનિરાજે ને હીલનાદિ પૂર્વક દાન આપવાનું ફળ આ છે.
૧. હીલન એટલે ગોચરી માટે આવેલા મુનિની . જાતિ, કુલ, ગુણ, અવગુણને ઉઘાડા કરીને તમે તે હલકી જાતિના છે” તમે તે. આવા ધંધા કરે છે કે તમારી મામ દાની ક્સાહી નથી. આવામા જાન આપતો ય છે અને નિરજની હીલના કરો જય છે