________________
શતક-૫ મુ ઉદ્દેશક-૬]
[૪૮૭
r
ર. પારિગ્રહિકી એટલે ખેાવાયેલી વસ્તુના પરિગ્રહ પ્રત્યે સમતાવાલે હાવાથી “ હાય’ મારી ફલાણી વસ્તુ કાં ગઈ ? આવી લેફ્સા થવાથી આ ક્રિયા પણ લાગે છે.
૩. માયાપ્રત્યયિકી વસ્તુમાત્રની માયા એટલી બધી હાય છે કે જેનાથી આ ક્રિયા લાગે છે.
૪. અપ્રત્યાખ્યાનિકી—ખાવાયેલી વસ્તુ પ્રત્યે કાઈ પણ જાતનું પ્રત્યાખ્યાન ન હેાવાથી તેના માલિકને પરિગ્રહસ જ્ઞાને લઈને આ ક્રિયા લાગે છે,
૫. મિથ્યાત્વદર્શન પ્રત્યયિકી-સમ્યક્ત્વ સ્પર્શેલે ન હાય તેા આ ક્રિયા પણ લાગુ પડે છે. અન્યથા નહીં. આ પ્રમાણે એક વસ્તુ ચારાઈ ગયા પછી, પાછી ન મલે ત્યાં સુધી આ જીવાત્મા ભારે આત ધ્યાનમાં પડી જવાથી ઉપરની પાંચે ક્રિયાઓને સંભવ હાય છે, અને તેજ સમયે ચારનારને ખ્યાલ આવી જાય તેા કદાચ રૌદ્ર ધ્યાનમાં પણ પ્રવેશ કરતા વાર લાગતી નથી, તેથી ખેાવાઈ ગયેલી વસ્તુ તેના માલિકને માટે સંકટ સાથે. કાચ મેાતને માટે પણ થઈ શકે છે. અને દુર્ગાંતિનું પણ કારણ બની શકે છે. અને તપાસ કરતાં જ્યારે પણ તે વસ્તુ પાછી મલી જાય છે ત્યારે તેના જીવ થાલે પડે છે, આત ધ્યાન ઓછુ થવા લાગે છે, પેાતાની જ ભૂલ હાય તે અસાસ, પશ્ચાત્તાપ થતાં જ આંધેલા ક્રમમાં પાછા ખસતાં પણ જાય છે.
હવે આપણે થાડું ચારનાર માટે પણ વિચારીએ :-- (૧) વસ્તુના માલિકની મશ્કરી કરવાની ભાવનાથી પણ ચારી કરાય છે.