________________
શતક– પમ ઉદ્દેશક ૬ ]
[૪૭૯ પરપરિવાદ, અભ્યાખ્યાન, રતિ અતિ, અને છેવટે પરિગ્રહ —ની માત્રા પ્રકારાન્તરે પણ વધતી જ જાય છે અને જેમ જેમ પરિગ્રહ વધે છે. તેમ તેમ શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પશના ભાગોનું રાગપૂવ ક સેવન હાય છે, અને પ્રચ્છ ન્નપણે પણ શબ્દાઢિ પ્રત્યેની ભાગ લાલસા ભાવ મૈથુન જ કહેવાય છે ૮ सहा रुवा रसा गंधा, फासाणं पवियारणा મેદુળફ્સ....” અસત્યભાષી, અસત્યાચરણી, અસત્યવ્યપારી અને વ્યવહારી માણસ પેાતાના વ્યકિતત્વના દુશ્મન હાય છે, અને જે પેાતાના દુશ્મન હાય છે તે પૂરા સંસારને પણ દુશ્મન ખને છે અને તેમ થતાં તેના પેાતાના જીવનમાં વૈર–ઝેર, કલેશ-કંકાસના માધ્યમથી તે ભાગ્યશાલી ઘણા જીવાને શત્રુ બનશે અને આવતાં ભવમાં અલ્પાયુષી જ થશે.
૩ અલ્પાયુષી થવામાં ત્રીજું કારણ ફરમાવતા ભગવાને કહ્યું કે: પંચ મહાવ્રતધારી મુનિરાજને જે કાઈ પણ ‘અપ્રાસુક અને અનેષણીય આહાર-પાણી વગેરે પદાથે આપે છે તે પણ બીજા ભવામાં અલ્પાયુષી થશે.
ગુણુ અને ગુણીના સંબંધ અનાદિ નિધન હોય છે. સ્વા વશ, લાભવશ, માયા અને દેવગતિના સુખે, મેળવવાની ઘેલછાવશ માસ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રાહિ ત્રણે ગુણાની અવહેલના કરે છે અને તે દ્વારા ગુણી પુરૂષાની પણ અવહેલનાના ભાગીદાર થાય છે અથવા ત્રણે ગુણાના ધારણ કરનારા ગુણવતાની નિંદા તિરસ્કાર કરીને ત્રણે રત્નાની અશાતના કરે છે.
સ્વાર્થવશ બનેલા. આત્મા સમ્યગૂદશનાદિ ગુÈાના વિકાસ પ્રત્યે બેદરકાર હાવાથી ગુણાના ધારક પ્રત્યે માહત્ય અને