________________
શતકરૂપ મુ. ઉદ્દેશક ૬ ]
[ ૪૭૫ :
૬. ખીજાઆની રોટી, બેટી, અને વ્યાપાર છીનવી લેવા,તે પણ હિંસા છે.
૭. ખીજાના મમ ઉઘાડવા, ખાટી સાક્ષી દેવી... અને બીજાની ચારી કરવી તે હિંસા છે.
૮. ખાટા વ્યાપાર, સેળભેળ, ૧૫ કર્માદાનરૂપ વ્યાપાર કરવા તે હિંસા છે.
૯. અને પરજીવને જે કારણથી આપણે પીડા કરીએતે પણ હિંસા છે.
૧૦. માન્તર જીવનમાં કાષાયિક ભાવ પણ હિંસાને આમંત્રણ આપે છે.
કષાય તથા પ્રમાદ, વશ આપણે જે જીવની હિંસા કરીએ છીએ. તે મરનાર, દુઃખી બનનાર જીવે, શિયલ . ખંડિત સ્ત્રી, અને જાનવરા આપણને શ્રાપ દીધા સિવાય રહે તેમ - નથી કેમકે મરનાર જીવ મારનારના શત્રુજ મને છે. ગાલી દેનાર માણસ ગાલી ખાનારના શત્રુ બને છે, કીડી, માડી, માંકડ, જૂ, આદિ ક્ષુદ્ર જીવેાના મારનાર પણ મરનારા તે . જીવાને શત્રુ બને છે. આ પ્રમાણે મીજા જીવેાના શત્રુ ખનવુ એજ મહાદુ:ખ છે.
શત્રુભાવના ફળાદેશ પ્રાયઃ કરીને શ્રાપમાં પરિણમે છે. . ધર્મશાળા, પાણીની પરબ ઈત્યાદિક સ્થાનેા બનાવતા. પહેલા ત્યાં કાઇના શિયળ તેા લુંટાશે નહીં ? કબૂતર, મેર, ચકલા વગેરે જાનવરા વિના માતે ખીલાડી, કૂતરાના હુમલાથી : મરશે તેા નહી ?” આવા ખ્યાલે વિવેક પૂર્વક પહેલા કરવાં. જેથી આપણા પૈસા કોઈના પણ પાપ કર્મનું કારણ મનવા -