________________
૪૭૪]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
જીવા એવા કયા કર્યાં કરે છે જેનાથી આયુષ્યની મર્યાદા ટૂંકી થાય છે એટલે કે નાની ઉંમરમાં જ મૃત્યુના મહેમાન બને છે?
જવામમાં અનન્ત જ્ઞાનના સ્વામી ભગવતે ફરમાવ્યું કે:૧. જીવહિંસા કરવાથી.
૨. જૂઠ્ઠું ખેલવાથી.
૩. શ્રમણને અપ્રાસુક અને અનેષણીય; આહાર પાણી દેવાથી, ઉપરના ત્રણે કારણેાને લઇને જીવાત્મા અલ્પાયુષી થાય છે.
જીવહિંસા :–હિંસ ધાતુ પરથી પરજીવને મારવાના અ માં હિં...સા, હિં, અને હિંસક શબ્દો બને છે. એટલે કે પાતાથી અતિરિક્ત ખીજા જીવને મારવું તે હિંસા, મારવા માટે પુરુષાર્થ કરવા તે હિસ્ર ક અને મારનાર હિં...સક કહેવાય છે. આના વિશાળ અર્થ આ પ્રમાણે છે:૧. દ્વેષવશ બીજાના પ્રાર્થેાને હનારા હિંસક છે. ૨. દ્વેષવશ બીજાની વૃત્તિએને તેડનાર હિંસક છે. ૩. દ્વેષ તથા રાગ વશ સ્વસ્રી સિવાય બીજી સ્ત્રીના. શિયળ અર્થાત્ સતીત્વને ભ્રષ્ટ કરનાર હિંસક છે.
૪. ભાગાસકત બનીને ક્રુરતા પૂર્વક શૈથુનકના રાગી. હિં*સક છે, મહાહિંસક છે.
૫. મૈથુન કર્માંસક્ત ખનીને ગભંગત જીવના ખ્યાલ કર્યાં વિના મૈથુન સેવવાના ભાવ રાખવા તે ભયંકર હિંસા છે.