________________
૪૭૨ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
થાય છે તેઓ પેાતાના દાંત અને આંખ કેમ મચાવી શકતા નથી ?
પ્રત્યક્ષ રૂપે દેખાતી સંસારની આ વિચિત્રતાને હલ શી રીતે કરવી ? અને જ્યાં સુધી આ પ્રશ્નોના નિ ય ન થાય ત્યાં સુધી સભ્યજ્ઞાનમાં પણ અધૂરાપણુ રહેશે.
ઈશ્વર તેા મહાદયાળુ છે. જીવ માત્રના પરમ મિત્ર છે, અને સ્વતઃ નિરાકાર એટલે શરીર વિનાના છે. તે શા માટે આવા ગારખ ધંધા કરવામાં બદનામ થાય? જીવાને ખધી રીતે દુઃખી જોઈને ભગવાનને જે ખાલકની જેમ મજા આવતી હાય તેા તે પરમાત્માની મહાનુભાવતા કયાં રહી ? દયાલુ માણસ તે સત્ર સુખ, શાંતિ અને સમાધિનુ' સર્જન કરનાર હેાય છે. પણ સંસાર તેવા દેખાતા નથી, કેમકે જીવમાત્રને સુખ થાડુ જ છે અને દુ:ખ અનત છે. પછી પરમાત્માની દયા, અને દયાલુતા કયાં રહી ? “મૃત્યુ પામેલે જીવ ઈશ્વરના દરબારમાં હાજર થાય છે, ત્યાં ધર્મરાજ તે જીવના પુણ્ય તથા પાપના લેખા જોખા જૂએ છે. અને પછી ન્યાય કરીને તે જીવાત્માને સુખ દુઃખ આપે છે અને તે સ્થાનકોમાં પટકે છે.” આવા સિદ્ધાન્તથી તે! ઈશ્વરની સત્તા કરતાં પણક સત્તાની અલવત્તાને નિ ય થાય છે. અર્થાત્ જીવાત્માએ જેવા કર્યાં કર્યાં હાય તેને અનુરૂપ જ ફળ ભાગવવા પડે છે. માટે જ ક`સત્તા સર્વોપરી છે. અન્યથા રાવણ સીતાજીનું હરણ કરી જાય છે. આની ખબર ભગવાન જેવા ભગવાન રામચન્દ્રને પણ કેમ ન પડી ?
સંસારનું નિર્માણ કરનારા ભગવાને સાનાનું હર તેા બનાવ્યું નથી તેા આ સુવણુ મૃગ કયાંથી આવ્યા?