________________
શતક-૫ મું ઉદ્દેશક–૬]
[૪૭૧ માતાએ દુધ મલાઈ, અને માલપુઆ ખાધા છે છતાં પણ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ કેમ મરી ગયે? માતાનું એક સંતાન બેરૂં, બેબડું, અને બુદધુ શાથી થયું? માતા પિતાના
રાક ઘણા જ સારા હોવા છતાં પણ ફેમીલી ડેકટરની ઘણું જ કાળજી પૂર્વક સેવા પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ જન્મ લેનારે બાળક લુલ, લંગડે કાળા રંગને શી રીતે થ? અને ભણતરમાં પો શાથી રહ્યો.
જ્યારે બીજે બાલક બધી રીતે હુશીયાર શી રીતે બ? એક સરખી આકૃતિ અને જોડલાં રૂપે જન્મેલા બે બાળકમાં ચારિત્ર, પરાક્રમ, વિજ્ઞાન, વૈરાગ્ય, આરોગ્ય અને સંપત્તિમાં આકાશ પાતાળ જેટલો ફરક શા માટે છે? માતા પિતા અને ભણવાના સાધને એક સરખા હોવાં છતાં એક સંતાન દુરાચારી બને છે જ્યારે બીજો સદાચારી, એક માયકાંગલે બીજે બહાદુર, એક વૈરાગી બીજે લબાડ શા કારણે બને છે?
પ્રતા૫, ઉદ્યમ સાહસ એક સરખા હોવા છતાં પણ એકસફળતાના સપન સર કરે છે. જ્યારે બીજો બાપની મુડી પણ નાશ કરી નાખે છે. સંસ્કૃત-પ્રાકૃત જેવી દેવી ભાષાને ભણેલે પણ દુરાચારી શા માટે? અને અંગ્રેજી ભાષાને જાણનારે સદાચારી શા માટે?
_કાન, આંખ, નાક, મસ્તિષ્ક, હૃદય અને શરીરના સ્પેશ્યાલિસ્ટ ડેકટરે પણ બેરા, બબડા, બેડેલ, ગાંડ, ખરાબ હૃદય અને શરીરના શા કારણે થાય છે? દાંતના ડેકટરના પણ દાંતે અકાળે પડે છે, આંખના ડોકટરે પણ અંધ થાય છે. તેઓ પોતાના દાંત અને આંખના ડોકટરે પણ અંધ