________________
૪૬૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
શેઠને ફાયદો થાય તેમ નથી. જ્યારે એ જ અમથાલાલ શેઠને મહાવીર સ્વામીના જિનબિંબ સાથે, મેતીના વ્યાપાર સાથે અને પિતાની દુકાનનું નામ “મહાવીર સ્ટોર્સ હોય તે ફાયદાકારક છે.
હવે ઉપર કહેલી યોનિ, ગણ, રાશિ અને નાડી આ ચારે બાબતે પિતાના જન્મ નક્ષત્રથી જેવી જોઈએ અને વર્ગમેલ તથા લેણાદેણીતે પિતાના પ્રસિદ્ધ નામે જ જેવાને આગ્રહ રાખ. જન્મ નક્ષત્રની માહિતી ન હોય તો જ બધી વાતે ચાલુ નામે જેવી. તીર્થકર ભગવાનની નવી મૂતિ બનાવીને અંજનશલાકા પ્રતિષ્ઠા કરવામાં ઉપરની છએ. વાતને વિચાર જરૂર કરવું જોઈએ. વ્યક્તિના નામે મૂર્તિ ભરાવવાની હોય તે તેના નામ સાથે જ છ વાતેની વિચારણા કરવાની અને જે તે મૂતિ સંઘ તરફથી ભરાવવાની હોય તે ગામના નામથી જેવી.
હવે છ એ વાતમાં ચોનિ, ગણ, રાશિ અને વર્ગમાં કંઈક અપવાદ પણ છે. તે પણ ધ્યાનમાં રાખવા જેવું છે. - (૧) નિરમાં અપવાદ – મૂર્તિ ભરાવનાર અને ભગવાન સાથે પરસ્પર નિવૈર હોવાં છતાં પણ, ભરાવનારની નક્ષત્ર યોનિથી સામે વાલાની નક્ષત્ર નિ કમજોર હોય. તો કેઈપણ જાતને વાંધો નથી જેમકે કેવલચંદનું જન્મ નક્ષત્ર “પુનર્વસુ છે. તેની નિ બિલાડો છે. અને સુમિતનાથ ભગવાનની નિ ઉંદર છે. હવે આ બંનેમાં યદ્યપિ જાતવર છે. તે પણ ભગવાનની નિ કમજોર હોવાથી એટલે કેવળ ચંદની નિ ભગવાન કરતાં પણ સશક્ત છે. માટે આ યોનિ. વેર હાનિકારક નથી જે.