________________
૪૬૨]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ અશુભ બીજું બારમું. વૃશ્ચિક-તુલા, મકર-ધન, મીનકુંભ, વૃષ-મેષ, જ્યારે કર્ક, મિથુન અશુભતર છે.
મધ્યમ નવપંચમઃ કુંભ-મિથુન, મીન-કર્ક, કર્કવૃશ્ચિક, કન્યા-મકર.
(૪) નાવિધ -નાડીના ત્રણ પ્રકાર છે. આઘનાડી અ આ પુન ઉ.ફા હ યેષ્ઠા મૂ શ પૂ.ભા -મધ્યનાડી. ભ પુષ્પ પૂ.ફા ચિ અનુ પૂ.ષા ધ ઉભા અન્યનાડી કુ. રે અલેષા મ. સ્વાતિ વિ ઉષા શ્ર રેવતી
નાડી એટલે આઘનાડીના નક્ષત્રોમાં વરવધૂ તથા -મૂતિ ભરાવનાર અને જિનબિંબ ન હોવા જોઈએ. તે પ્રમાણે મધ્યનાડીમાં તથા અન્યનાડીમાં પણ વેધને ત્યાગ કર.
જેમકે ભરણી નક્ષત્રમાં જન્મેલ મૂર્તિ ભરાવનાર હોય. -અને પુષ્ય નક્ષત્રમાં જન્મેલા ધર્મનાથ ભગવાન હોય તે બંનેની એક જ નાડી હોવાથી. નાડીધ નામને દોષ લાગુ પડે છે. વરવધૂને પણ નાડીવેધ ટાળવે.
(૫) વગ-વર્ગનું તાત્પર્ય વર્ણમાલાના વર્ણવર્ગો સાથે છે જેના આઠ વગે થાય છે. ૧ અવગ (અ થી ઓ સુધી) ૨ કવર્ગ, ૩ ચવર્ગ, ૪ વર્ગ ૫ તવગ, ૬ પવર્ગ, ૭ યવર્ગ (ય. વ. ૨. લ) ૮ શવર્ગ (શ. ષ. સ. હ) છે.
આમાંથી કેઈપણ વર્ગને પાંચમાં વર્ગ સાથે શત્રુતા હોય છે. જેમકે અમથાલાલને તારાચંદ, થાનમલ, દાનમલ, ધનરાજ નરોતમ સાથે શત્રુભાવ હોય છે કેમકે અમથાલાલ -૧ વર્ગ છે અને ત્યાંથી તવર્ગ પાંચમ છે માટે જ ત્યાજ્ય છે.