SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫ મું ઉદ્દેશક–૫]. | [૪૫૫ ૨ સગર - અજિતનાથના સમયે થયા છે અને મેસે ગયા છે. ૩ મધવા :- ધર્મનાથ ભગવાનના નિર્વાણ પછી થયાં અને ત્રીજા સ્વર્ગે ગયા છે. ૪ સનકુમાર :- શાન્તિનાથ ભગવાનના પહેલા થયા છે અને ત્રીજા સ્વર્ગે ગયા છે. ૫ શાન્તિનાથઃ- ) આ ત્રણે તીર્થ કરે એજ ભવમાં પ્રથમ ૬ કુનાથ - 3 ચક્રવતી અને પછી તીર્થકર થયા છે. ૭ અરનાથ - J ૮ સુભૂમ ૧૮ અને ૧૯માં ભગવાનની વચ્ચે થયાં અને નરકે ગયા છે. ૯ મહાપદ્મ :- મુનિસુવ્રતસ્વામીના શાસનમાં થયા અને મોક્ષે ગયા છે. ૧૦ હરિણ:- , નમિનાથના શાસનમાં થયા અને મેક્ષમાં ગયા છે. ૧૧ જયનામા :- ૨૧ અને ૨૨માં ભગવાનની વચ્ચે થયા અને મેક્ષે ગયા છે. . ૧૨ બ્રહ્મદત્ત - ૨૨ અને ૨૩ માં ભગવાનની વચ્ચે થયાં અને નરકે ગયાં છે. હવે વાસુદેવે, પ્રતિવાસુદેવે કયારે થયા છે? ૧ ત્રિપૃષ્ઠ વાસુદેવ -શ્રેયાંસનાથ ભગવાનના સમયમાં થયા અને નરકે ગયા છે. ૨ દ્વિપૃષ્ઠ વાસુદેવ –વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં થયા અને નરકે ગયા છે...
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy