________________
૪૫૪ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
તેમનાં માર સ્રી રત્નાના નામે ઃ સુભદ્રા, ભદ્રા, સુનંદા, જ્યા, વિજ્યા, કૃષ્ણાશ્રી, શૂરશ્રી, પદ્મશ્રી, વસુંધરા, દેવી, લક્ષ્મીવતી, કુરૂમંતી.
બલદેવાના નામે : અચલ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનન્દ, નંદન, પદ્મ (રામચન્દ્રજી) તથા રામ.
વાસુદેવાના નામેા : ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ સ્વયંભૂ, પુરુષાત્તમ, પુરુસિંહ, પુરુષપુ ડિરક, દત્ત, નારાયણ (લક્ષ્મણ) અને કૃષ્ણ.
વાસુદેવાની માતાએ : મૃગાવતી, ઉમા, પૃથ્વી, સીતા, અમ્મયા, લક્ષ્મીવતી, શેષવતી, કૈકયી અને દેવકી.
વાસુદેવના પિતા : પ્રજાપતિ, બ્રહ્મ, સેામ, રૂદ્ર, શિવ, મહાશિવ, અગ્નિશિખ, દશરથ અને વસુદેવ.
પ્રતિવાસુદેવાના નામે ઃ અગ્રીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુ ંભ, અલિ, પ્રભુરાજ, રાવણ અને જરાસ.
આ ચૌવીસીમાં પ્રથમ ઋષભદેવને દીક્ષા લીધા પછી એક વર્ષે ભિક્ષા મલી હતી. બીજા બધા તીર્થંકર દેવાને દીક્ષાના ખીજે દિવસે જ ભિક્ષા મળી હતી.
મહાવીરસ્વામીએ એકલા જ દીક્ષા લીધી હતી, જ્યારે પાર્શ્વનાથ અને મલ્લિનાથે ત્રણસે પુરુષા સાથે, વાસુપૂજ્ય ભગવાને છસેા પુરુષા સાથે, ઋષભદેવ ભગવાને ચાર હજાર પુરુષા સાથે અને બાકીના બધાએ તીથ કર પરમાત્માએ એકએક હજાર પુરુષા સાથે દીક્ષા લીધી હતી.
કયા ચક્રવતી કયારે થયા છે ?
૧ ભરત ચક્રવતી :
ઋષભદેવના સમયે થયા છે અને માક્ષે ગયા છે.