________________
શતક-૫ મું ઉદ્દેશક ૫]
[ ૪૫૩ એમના પ્રથમ શિષ્ય 2ષભસેન, ચારૂ,વજાનાભ, ચમાર, સુવ્રત, વિદર્ભ, દત્ત, વરાહ, આનંદ, ગેસ્તુભ, સુધર્મ, મંદિર, ચશ, અરિષ્ઠ, ચકાભ, સ્વયંભૂ, કુંભ, ઈન્દ્ર, કુંભ, શુભ, વરદત્ત, દત્ત, ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી).
જે ઝાડ નીચે કેવળજ્ઞાન થયું તેના નામઃ જે રીત્યવૃક્ષ કહેવાય છે. વડ, સાદડ, શાલ, પ્રિયંગુ, પ્રિયંક, છત્રૌઘ, શિરીષ, નાગવૃક્ષ, માલી, પીપલે, તિંદુગ, પાટલ, જાંબુડો અશ્વત્થ, દધિપણું, નંદીવૃક્ષ, તિલક, આમ્ર, અશેક, ચંપક, બકુલ, વેતસ, ધાતકી, અને શાલવૃક્ષ.
જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીના નામે મહાપ, શૂરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભુતિ, દેવશ્રુત, ઉદય, પઢાલ, પિટ્ટિલ, શતકીતિ, મુનિસુવ્રત, સર્વભાવવિત્, અમમ, નિષ્કષાય, નિપુલાક, નિર્ભય, ચિત્રગુપ્ત, સમાધિ, સંવર, અનિવૃતિ, વિજય, વિમલ, દેવેપાત અને અનંત
વિજય.
થનારી ચૌવીસીના પૂર્વભવયનામ : શ્રેણિક, સુપાર્શ્વ, ઉદય, પિટ્ટિલ, અનગાર, દઢાયુ, કાત્તિક, શંખ, નંદ, સુનંદ શતક, દેવકી, સત્યકી, વાસુદેવ, બલદેવ, રહિણ, સુલસા, રેવતી, શતાલી, ભયાલી, દ્વૈપાયન, નારદ, અંબડ, દારૂમડ, બુદ્ધ, અને સ્વાતિ.
જમ્બુદ્વીપમાં થયેલા બાર ચક્રવતિઓના નામે ઃ ભારત, સગર, મધવા, સનસ્કુમાર, શાન્તિ, કેળું, અર, સુભૂમ, મહાપ, હરિણ, જ્યનરપતિ, બ્રાદત્ત.
તેમની માતાઓના નામ : સુમંગલા, યશામતી, ભદ્રા, સહદેવી, અચિરા,શ્રીદેવી, તારા, જવાલા, મેરા પ્રા. ચુલ્લણ.